January, 2017

 

દાહોદ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે દાહોદ જિલ્લાના પાસપોર્ટ સેવા કેન્દ્રનું લોકાર્પણ કરતાં કેન્દ્રીય એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર જનરલ વી.કે.સિંહ

KEYUR PARMAR – DAHOD             દાહોદ જિલ્લો આદિવાસી અને છેવાડાનો જિલ્લો છે અને વર્ષોથી દાહોદના લોકોની સમસ્યા હતી કે તેઓને અહીંથી વડોદરા અને અમદાવાદ પાસપોર્ટ માટે જવું પડતું હતું અને તેમાં મોટી મુશ્કેલીઓ પડતી હતી સવારે 10 વાગે પહોંચવા માટે 4 વાગ્યાના નીકળવું પડતું હતું અને તેમાંય જો કોઈ ડોક્યુમેન્ટ રહી ગયું કે ભૂલ હોય તો પરત ફરીથી બીજા દિવસે જવું પડતું હતું. દાહોદ ગરીબ અને આદિવાસી જિલ્લો છે પરંતુ દાહોદ થી વોહરા સમાજ, મુસ્લિમ સમાજ, વૈષ્ણવ સમાજના લોકો વધુ વિદેશમાં જાય છે. અને હમણાંRead More


દાહોદ ખાતે પ્રજાસત્તાક દિનની સંધ્યાએ સાંજના ૦૭:૦૦ કલાકે શહીદોની યાદમાં “એક શામ શહીદો કે નામ” નું આયોજન

KEYUR PARMAR – DAHOD દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ખાતે તારીખ ૨૬મી જાન્યુઆરી ૨૦૧૭ ગુરુવારના રોજ લાયન્સ ક્લબ ઓફ દાહોદ શહેર અને જોઇન રિવોલ્યુશન ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક દિનની સંધ્યાએ સાંજના ૦૭:૦૦ કલાકે સ્વામી વિવેકાનંદ ચોક સ્ટેશન રોડ દાહોદ ખાતે શહીદોની યાદમાં “એક શામ શહીદો કે નામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં આવવા દાહોદ શહેર તથા તેની આજુબાજુના વિસ્તારની જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવે છે. આ કાર્યક્રમના સ્પોન્સર “રાહુલ મોટર્સ, દાહોદ તરફ થી પણ આમંત્રણ આપવામાં આવે છે.


New ”Voice of Dahod”(21st January,’17) is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદવાસીઓ, આ સાથે તા:21-01-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આપ સમક્ષ પ્રસ્તુત છે. આ વખતે ભારતના પ્રજાસત્તાક દિવસ અગાઉનો આ અંક હોઈ અત્રે દાહોદ ધારોકે સરકારશ્રીની આગામી જાહેરાત થકી સ્માર્ટ સિટીનો દરજ્જો પ્રાપ્ત કરે તો આપણે અત્રે ”ડોકિયું”માં એ જ દર્શાવ્યું છે કે દાહોદને શી શી આવશ્યકતાઓ છે સાથે ”પ્રકીર્ણ”માં ગાયક મુકેશ વિશેની માહિતી છે. અત્રે દાહોદના ડો નાગર સાહેબ અને કલાકાર કિશોરભાઈ રાજહંસ, રાષ્ટ્રીય સ્તરે પોતપોતાના કાર્યક્ષેત્રે સક્રિય કામગીરી બદલ સન્માનિત થયા તે સહિતના વિવિધ સકારાત્મક સમાચાર છે. સાથે જ ગીતગુંજન, સપ્તાહના સાત રંગ જેવી રેગ્યુલર કૉલમ્સ પણ છે.Read More


MrutyuNoondh of smt Rekhaben R. Shah at Desaiwad

*દેસાઈવાડના વચલા ફળિયામાં રહેતા શ્રીમતિ રેખાબેન રમેશચંદ્ર શાહનું આજે તા:22-01-2017 ના રોજ અવસાન થયું છે. નવજીવન મીલના કર્મચારી શ્રી રુપેશ તથા દાહોદ નગર પાલિકાના કર્મચારી શ્રી ચિરાગના માતૃશ્રી રેખાબેનના આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી પ્રાર્થના. * *-ગોપી શેઠ(USA) & સચિન દેસાઈ(દાહોદ*)


MrutyuNoondh of smt Ishwariben Jethwani ( Saagar Saari wala)

*શ્રી અશોકભાઈ, તુલસી, ગિરીશ તથા જયકિશન જેઠવાણી (સાગર- તુલસીવાળા)ના માતૃશ્રી શ્રીમતિ ઈશ્વરીબેન હોતચંદ જેઠવાણીનું આજે તા: 19.01.2017 ના રોજ દુ:ખદ અવસાન થયું છે. * *પરમકૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.* *-ગોપી શેઠ (USA) * * & સચિન દેસાઈ*


MrutyuNondh of Mayur Rameshbhai Joshi (s/o Ex. P.A.to D.D.O.)

*હાલ ગોવિંદનગર, મંડાવ રોડના શ્રી વલ્લભ પાર્ક પાસે અને અગાઉ ગુજરાતીવાડ, એમ.જી.રોડ ખાતે રહેતા દાહોદના જિલ્લા વિકાસ અધિકારીના ભૂતપૂર્વ પી.એ. શ્રી રમેશચંદ્ર જોશીના પુત્ર અને દાહોદ ખાતે ઝેરોક્સના વ્યવસાય સાથે સંકળાયેલ શ્રી મયુર જોશીનું સાવ અચાનક યુવાન વયે અવસાન થયું છે. પરમકૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થના આત્માને શાંતિ આપે અને તેમાં પરિવારજનોને આ કારમો આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.* *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265 95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < sachindahod@gmail.com>*


FW: New Voice of Dahod(Dt:14’17) is Now Online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, પાવન પર્વ ઉત્તરાયણની આપ સહુને દિલી શુભકામનાઓ… આ સાથે તા: 14 જાન્યુઆરી, 2017 નું ”વોઇસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં રાબેતા મુજબની પ્રકીર્ણ, ડોકિયું, સપ્તાહના સાત રંગ જેવી કૉલમ્સ છે. સાથે જ દાહોદના અનેક માહિતીપ્રદ સમાચાર છે. તો પતંગોત્સવની માજા સાથે આપ સહુ માણતા રહો આજનું આપણું પ્રિય સાપ્તાહિક ‘વોઇસ ઓફ દાહોદ’. અત્રે માત્ર ટ્રેલર છે, આપ તેને www.dahod.com ઉપર પૂરેપૂરું માણી શકો છો. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


7th January, 2017 ‘Voice of Dahod’ is Online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, આ સાથે તા: 07-01-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં ગત સમસ્ત વર્ષના દાહોદ ખાતે બનેલ સકારાત્મક બનાવોના ‘વોઇસ ઓફ દાહોદ’માં પ્રકાશિત સમાચારના સંક્ષિપ્ત સાર સાથેનું માહિતીપ્રદ ડોકિયું, રાબેતા મુજબની પ્રકીર્ણ, ગીતગુંજન, સપ્તાહના સાત રંગ જેવી કૉલમ્સ છે. સાથે જ દાહોદના અનેક માહિતીપ્રદ સમાચાર છે. ‘વોઇસ ઓફ દાહોદ’નું અત્રે માત્ર ટ્રેલર છે, આપ તેને www.dahod.com ઉપર પૂરેપૂરું માણી શકો છો. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


Photos from Dahod on Day before Uttrayan

દાહોદ નગરપાલિકા ચોક ખાતે ઉત્તરાયણની આગલી રાતે પતંગ, દોરી અને પીપુડી, ટોપી, ચશ્મા લેવા જનમેદની ઉમટી તેની તસવીરો પ્રસ્તુત છે. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


MrutyuNoondh of Jitendrabhai G.Desai (Mevawala) of Gujaratiwada

દાહોદના એમ.જી.રોડ ખાતે રહેતા શ્રી જીતેન્દ્રભાઈ ગોરધનદાસ દેસાઇ (મેવાવાલા) નું આજે તા:11-01-2017 ના રોજ અવસાન થયું છે. શ્રી ભાવિન (લાલુ) દેસાઈના પિતાશ્રી જીતેન્દ્રભાઈના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103   &  M: 094265 95111Email: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com