Tuesday, January 31st, 2017

 

26th January Celebration from Different Area at Dahod

26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસના પાવન પર્વની દાહોદ નગર સ્તરની ઉજવણી ..આપ સહુને પણ આ પાવન પર્વની શુભકામનાઓ… Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


28’17 New ”Voice of Dahod” is Now Online on www.dahod.com

સહુ દાહોદીયનોને નમસ્કાર, તા:28-01-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે આપ સમક્ષ પ્રસ્તુત છે. બે દિવસ બાદ ભારતના રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ છે. ”શહીદ દિવસ” તરીકે ઉજવાતા આ દિવસ નિમિત્તે આ વખતનું ”ડોકિયું” પ્રસ્તુત છે. ”પ્રકીર્ણ”માં આ વખતે યોગનું માહાત્મ્ય દર્શાવ્યું છે. ગીતગુંજન, સપ્તાહના સાત રંગ જેવી રેગ્યુલર કૉલમ્સ પણ છે. તો સાથે દાહોદના વિવિધ સકારાત્મક સમાચાર છે. આશા છે આપણે આ અંક પણ ગમશે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો આજનો તા: 28 જાન્યુઆરી,2017 નોRead More


Dahod Dasanima Vanik Samaj ”Gaurav Gatha” is Now online on www.dahod.com

સહુ દાહોદીયનોને નમસ્કાર, મૂળ દાહોદના શ્રી દશાનીમા વણિક સમાજના લોકોના ઇતિહાસ, વર્તમાન અને ગૌરવવંતી બાબતોને સાંકળીને દાહોદના શ્રી મુકેશભાઈ દેસાઈએ ”ગૌરવ ગાથા” નામે નામે સરસ પુસ્તકનું સંકલન (સહ સંપાદક: સચિન દેસાઈ) કર્યું છે. આ પુસ્તકની PDF ફાઈલ પ્રાપ્ત થઇ છે ત્યારે આવો, દેશ વિદેશમાં રહેતા સહુ દશાનીમા જ્ઞાતિજનો અને સાથે જ જાણકારીમાં જેને રસ છે તેવા સહુ દાહોદવાસીઓ તેને માણી શકે તેવા શુભાશયથી તેને www.dahod.com વેબસાઈટ ઉપર www.dahod.com/gauravgatha લિન્ક દ્વારા તેને ઘર બેઠા ગંગાના ન્યાયે માણીએ: Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111Read More