December, 2016

 

MrutyuNondh of Dashrathbhai Gandhi (Panwala)

*દાહોદના ચાકલિયા રોડની મેઘદૂત સોસાયટીમાં રહેતા શ્રી દશરથભાઈ રતનલાલ ગાંધી (પાનવાળા)નું આજે તા:20-12-2016 ના રોજ અવસાન થયું છે. શ્રી ભૂષણભાઈ ગાંધીના પિતાશ્રી દશરથભાઇ આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.* *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265 95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < sachindahod@gmail.com>*


MrutyuNondh of RanjanBhai (R K.) Tried at Vrundavan Doc.

દાહોદના ગોવિંદનગરની વૃંદાવન સોસાયટીમાં રહેતા શ્રી રંજનભાઈ કે.ત્રિવેદી (આર.કે. પુરબિયાવાડ વાળા) નું  તા:16-12-2016 ના રોજ મોડી રાતે હ્રદયરોગના હુમલાને લઈને આકસ્મિક અવસાન થયું છે. શ્રી કુંજન ત્રિવેદીના પિતાશ્રી  રંજનભાઈ કે.ત્રિવેદીના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103   &  M: 094265 95111 Email: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com


MrutyuNondh of Rashmikant K.Desai at Desaiwad

દાહોદના દેસાઈવાડના મથુર દેસાઈની ખડકીમાં  રહેતા શ્રી રશ્મિકાંતભાઈ કનૈયાલાલ દેસાઈ (ચા વાલા)નું આજે તા:15-12-2016 ના રોજ અવસાન થયું છે. શ્રી ગોપાલ દેસાઈના પિતાશ્રી શ્રી રશ્મિકાંત દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103   &  M: 094265 95111 Email: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com


New “Voice of Dahod”(10-12-’16) is now online on www.dahod.com

પ્રિય દાહોદવાસીઓ, તા:10-12-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં રાબેતા મુજબની કોલમ્સ વૃદ્ધો માટેની નિવૃત્તિની સમય મર્યાદા દર્શાવતું ”ડોકિયું”, ”પ્રકીર્ણ” અને ”ગીતગુંજન” છે. તો આ સાથે આ અંકમાં અનેક જાણકારી-સભર સમાચાર પણ છે. આશા છે તા:10-12-2016 નો આ અંક પણ આપને વાંચવો ગમશે જ! આપના સૂચનો અને પ્રતિભાવો અમને જણાવશો. અત્રે ‘ટ્રેલર’ નિહાળ્યા બાદ પૂરેપૂરું ‘વોઈસ ઓફ દાહોદ’ વાંચવા માટે આપ અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત લો તે આવકાર્ય છે. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


MrutyuNondh of Gitaben Nalinbhai Desai(Chhosalawala) at Desaiwada

*દાહોદના દેસાઈવાડના મથુર દેસાઈની ખડકીમાં રહેતા સુશ્રી ગીતાબેન નલીનભાઇ દેસાઈ (ચોસાલાવાલા)નું આજે તા:12-12-2016 ના રોજ આકસ્મિક અવસાન થયું છે. શ્રી હેતલ દેસાઈ (રેતીવાળા)ના માતૃશ્રી અને પૂર્વ મ્યુનિ. કાઉન્સીલર શ્રીમતિ ગીતાબેન દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.* *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265 95111Email: dostiyaarki@gmail.com <dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com <sachindahod@gmail.com>*


MrutyuNondh of Nareshbhai Dhuliya (Patel) at Jalvihar Soc.

*દાહોદની જલવિહાર સોસાયટીમાં રહેતા ને દાહોદ ખાતે અગાઉ લેબોરેટરીના વ્યવસાય સાથે સંકળાયેલ શ્રી નરેશભાઈ ધૂલીયા(પટેલ)નું આજે તા:12-12-2016 ના રોજ આકસ્મિક અવસાન થયું છે. સિંગાપુર ખાતે રહેતા ચિંતન પટેલના પિતાશ્રી નરેશભાઈ ધૂલીયાના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.* *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265 95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < sachindahod@gmail.com>*


New ”Voice of Dahod” (Dt:3-12-16) is Now Online on www.dahod.com

પ્રિય દાહોદવાસીઓ, તા:03-12-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં રાબેતા મુજબની કોલમ્સ ”ડોકિયું”, ”પ્રકીર્ણ” અને ”ગીતગુંજન” છે. તો સાથે રાજેશ્વરીબેન શુક્લ લિખિત બાળવાર્તા સહિત આ સાથે આ અંકમાં અનેક જાણકારી-સભર સમાચાર પણ છે. આશા છે તા:03-12-2016 નો આ અંક પણ આપને વાંચવો ગમશે જ! આપના સૂચનો અને પ્રતિભાવો અમને જણાવશો. અત્રે ‘ટ્રેલર’ નિહાળ્યા બાદ પૂરેપૂરું ‘વોઈસ ઓફ દાહોદ’ વાંચવા માટે આપ અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત લો તે આવકાર્ય છે. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


MrutyuNondh of Dineshbhai N.Desai at Govindnagar

*દાહોદના ગોવિંદનગરની ભાગ્યોદય સોસાયટીમાં રહેતા શ્રી દિનેશભાઇ નટવરલાલ દેસાઈ (ડી.એન. દેસાઈ સર)નું આજે તા: 01-12-2016 ના રોજ અવસાન થયું છે. શ્રી રાજીવભાઈ તથા સંજીવભાઈ દેસાઈના પિતાશ્રીદિનેશભાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાશ્વત શાંતિ અર્પે તેવી પ્રાર્થના.* *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265 95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < sachindahod@gmail.com>*