Tuesday, December 6th, 2016

 

New ”Voice of Dahod” (Dt:3-12-16) is Now Online on www.dahod.com

પ્રિય દાહોદવાસીઓ, તા:03-12-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં રાબેતા મુજબની કોલમ્સ ”ડોકિયું”, ”પ્રકીર્ણ” અને ”ગીતગુંજન” છે. તો સાથે રાજેશ્વરીબેન શુક્લ લિખિત બાળવાર્તા સહિત આ સાથે આ અંકમાં અનેક જાણકારી-સભર સમાચાર પણ છે. આશા છે તા:03-12-2016 નો આ અંક પણ આપને વાંચવો ગમશે જ! આપના સૂચનો અને પ્રતિભાવો અમને જણાવશો. અત્રે ‘ટ્રેલર’ નિહાળ્યા બાદ પૂરેપૂરું ‘વોઈસ ઓફ દાહોદ’ વાંચવા માટે આપ અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત લો તે આવકાર્ય છે. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com