Thursday, November 3rd, 2016

 

FW: 29-10-’16 VOD is Now Online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, આપણા બે હાથ મળશે તો જરૂર વાગશે મજાની તાળી, વર્ષના અંતે ઉજવી લો સહુ દાહોદીયનો દિલથી દિવાળી આપ સહુને તન, મન અને ધનની સમૃદ્ધિ સાંપડતી રહે તેવી આ દિવાળી અને નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ… આ સાથે તા:29-09-16 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. દીપોત્સવ નિમિત્તેના આ વિશેષ અંકમાં દાહોદના વિવિધ માહિતીસભર સમાચાર, નિયમિત કોલમ ”સપ્તાહના સાત રંગ”, અને ”ગીત ગુંજન” છે. ”પ્રકીર્ણ” કોલમમાં શ્રી અજય દેસાઈના સિંગાપુર-મલેશિયા-થાઈલેન્ડ પ્રવાસનો રસપ્રદ એવો ભાગ -5 છે. તદ્ઉપરાંત ”ડોકિયું”માં દિવાળી સંદર્ભે વિશેષ માહિતીપ્રદ લેખ છે. તદ્દઉપરાંત દાહોદના સુખ્યાત મહિલા અગ્રણી સુશ્રીRead More


MrutyuNondh of Jayantbhai H.Desai

દાહોદની કલ્યાણ સોસાયટીમાં રહેતા શ્રી જયંતિભાઈ હરિલાલ દેસાઈનું આજે તા: 03-11-2016 ના રોજ અવસાન થયું છે. શ્રી હર્ષિલભાઈ  તથા ડો સોનલના પિતાશ્રીના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાશ્વત શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103   &  M: 094265 95111Email: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com


MrutyuNondh of smt Kamlaben C. Parmar (Pradip Art fame)

દાહોદના ગોવિંદનગરના સાંનિધ્ય એપાર્ટમેન્ટમાં  રહેતા શ્રીમતિ કમળાબેન  ચુનીલાલ પરમારનું આજે તા: 02-11-2016 ના રોજ અવસાન થયું છે. સ્વશ્રી અશ્વિનભાઈ, શ્રી હિતેશભાઈ, પ્રદિપભાઈ તથા રાજેશ(રાજુ)ભાઈ (પ્રદિપ આર્ટ વાળા) ના માતૃશ્રીના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાશ્વત શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103   &  M: 094265 95111Email: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com