Tuesday, October 11th, 2016

 

Voice of Dahod” of Dt: 08-10-2016 is Now Online on www.dahod.com

સહુ દાહોદીયનોને નમસ્કાર, આ સાથે તા: 08-10-2016 નું ”વોઇસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં નવરાત્રિના સપરમા પર્વ ટાણે સ્વભાવિક રીતે ગરબા વિશેની વાત કરતું ”ડોકિયું” છે. તો ”પ્રકીર્ણ”માં સિંગાપોર-મલેશિયા- થાઈલેન્ડ પ્રવાસ વિશેના મજાના વર્ણનનો ભાગ-3 છે. પ્રભુશ્રી રામે, રાવણ ઉપર મેળવેલા વિજયની યાદમાં નવરાત્રિ બાદ દશેરા ઉજવાય છે ત્યારે ‘ગીતગુંજન’માં હિન્દી ફિલ્મોમાં ભગવાન શ્રીરામને અનુલક્ષીને રચાયેલા ગીતોની સૂચિ છે. આ સિવાય ”સપ્તાહના સાત રંગ” કોલમ પણ છે. આ સકારાત્મક સાપ્તાહિકમાં દાહોદ ખાતે સાંપડેલ સુરત-મુઝફ્ફરપૂર સાપ્તાહિક એક્સપ્રેસના, દાહોદના બે નાનકડા બાળકો કુશળતાથી કાર હંકારે છે તેના કે અન્ય સમાચાર વાંચવાRead More


દાહોદ શહેરમાં આજે પણ મોટા ભાગે શેરી ગરબાની રમઝટ

KEYUR PARMAR BUREAU DAHOD દાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ નગરમાં આસો સુદ એકમ અને તા. ૦૧/૧૦/૨૦૧૬ શનિવાર થી તા.૧૦/૧૦/૨૦૧૬ સોમવાર સુધી ઠેક ઠેકાણે નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દાહોદ શહેરમાં શેરી ગરબા અનેરું મહત્વ ધરાવે છે. દાહોદ શહેરમાં હાર્દસમા દોલતગંજ બજારમાં, ડબગરવાડ ઉપરવાસ અને ડબગરવાડ નીચવાસ એમ બંન્ને ડબગરવાડ વિસ્તારમાં, હનુમાન બજારમાં, દરજી સોસાયટીમાં, ગોકુલ સોસાયટી જેવી દાહોદ નગરની અનેક સોસાયટી અને વિસ્તારોમાં શેરી ગરબાએ પોતાનુ મહત્વ આજે પણ ટકાવી રાખ્યું છે.અને ખેલૈયાઓ  ગરબામાં વરસાદ ના ખમૈયા ના કારણે આથમે મન મૂકી અને  ઝૂમ્યાRead More