Saturday, August 13th, 2016

 

13th August,’16 is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદવાસીઓ, આપ સહુને ખુબ ખુબ શુભેચ્છાઓ…. આ સાથે આજનું તા: 13-08-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં દાહોદના વિવિધ સમાચાર, નિયમિત કોલમ ”સપ્તાહના સાત રંગ”, ‘ગીતગુંજન’ ઉપરાંત આગામી સોમવારે આપણા રાષ્ટ્રીય પર્વ 15 ઓગસ્ટ છે તેની આપ સહુને સહૃદય શુભકામનાઓ સહ તેના વિષે ”ડોકિયું” છે. તો ”પ્રકીર્ણ”માં દાહોદમાં રખડતી ગાયો વિષે રસપ્રદ લેખ છે. આશા છે આપને આ સાપ્તાહિક ગમતું હશે. આપના પ્રતિભાવ- સૂચનો અમારા ઈમેઇલ ID ઉપર આપવા વિનંતી. ”વોઈસ ઓફ દાહોદ” નો તા: 13-08-’16 નો આ અંક અત્રે તો દર વખતની જેમ માત્ર ‘ટ્રેલર’ સ્વરૂપેRead More