Sunday, August 7th, 2016

 

MrutyuNondh of smt Kalaben Gopaldas Shah at Gokul Society

*દાહોદની ગોકુલ સોસાયટીમાં રહેતા શ્રીમતિ કલાબેન ગોપાલદાસ શાહ (સેક્રેટરી)નું આજે તા:07-08-2016 ના રોજ 93 વર્ષની વયે અવસાન થયું છે. શ્રીમતિ મીનાક્ષીબેન, શર્મિષ્ઠાબેન, રશ્મિકાંતભાઈ, શ્રી પંકજભાઈ તથા સ્વ. ઉર્વશીબેનના માતૃશ્રી કલાબેન શાહના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના*. *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265 95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < sachindahod@gmail.com>*