Monday, July 4th, 2016

 

FW: 02-07-’16 New ‘Voice of Dahod’ is Now OnLine on www.dahod.com

નમસ્કાર દાહોદવાસીઓ, આપ સહુને મનભાવન એવી વરસાદી ઋતુની ખુબ ખુબ શુભેચ્છાઓ…. આ સાથે આજનું તા: 02-07-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં દાહોદના વિવિધ સમાચાર, નિયમિત કોલમ ”સપ્તાહના સાત રંગ”, ‘ગીતગુંજન’ ઉપરાંત વરસાદી વધામણા વિષે ”ડોકિયું” છે. તો ”પ્રકીર્ણ” ની ગેરહાજરીમાં આપને ગમે તેવું બે વર્ષ પૂર્વેનું ‘ડોકિયું’ ફીલર સ્વરૂપે છે. તે સિવાય રથયાત્રા અને રમઝાનના રચાયેલા સાયુજ્ય સંદર્ભે અને ની કલમે ”ગેસ્ટ કોલમ” માં છે. આશા છે આપને આ સાપ્તાહિક ગમતું હશે. આપના પ્રતિભાવ- સૂચનો અમારા ઈમેઇલ ID ઉપર આપવા વિનંતી. ”વોઈસ ઓફ દાહોદ” નો આ અંકRead More