June, 2016

 

Dt: 25th June, 2016 New ‘Voice of Dahod’ is Now OnLine on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો, સહુને દાહોદ ખાતે જેનું દબદબાભેર આગમન થઇ ચુક્યું છે તે સર્વપ્રિય વરસાદના વધામણા સહ તા:25 જુન, 2016 નું ”વોઈસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં તાજેતરમાં દાહોદ ખાતે થયેલ વરસાદના વધામણા દર્શાવતું ”ડોકિયું” છે તો કેરી સહિતના ફળફળાદી પકાવવા માટે વપરાય છે તે કાર્બાઈડ વિષે ”પ્રકીર્ણ” છે. સાથે જાણકારી સભર ફીલર છે. સાથે વિવિધ માહિતિસભર સમાચારો અને ‘સપ્તાહના સાત રંગ’ તથા ‘ગીતગુંજન’ કોલમ પણ છે. તા:25-06-’16 ના આ ”વોઈસ ઓફ દાહોદ” ને પૂરેપૂરું વાંચવા માટે અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે. અને હા, આપના પ્રતિભાવRead More


MrutyuNondh of Shailesh R.Lalpurwala (Modhiya)

[image: IMG-20160628-WA0004.jpg] *દાહોદના પડાવ વિસ્તારમાં રહેતા શ્રી શૈલેશભાઈ રસિકલાલ લાલપુરવાલા (મોઢીયા)નું તા: 27-06-2016 ના રોજ હૃદયરોગના હુમલાને લઈને યુવાનવયે અવસાન થયું છે. રશ્મી તથા સાંઈ મોટર્સ સાથે સંકળાયેલા શૈલેશભાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.* *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265 95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < sachindahod@gmail.com>*


18th June,’16 ‘Voice Of Dahod’ is Now Online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, તા: 18-06-2016 નો ”વોઈસ ઓફ દાહોદ” નો અંક આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં 21 જુનના રોજ ઉજવાનાર વિશ્વ યોગ દિવસ નિમિત્તે લખાયેલ ”ડોકિયું” છે તો કાગળ વિષે રસપ્રદ માહિતી આપતો લેખ ”પ્રકીર્ણ” માં છે. અને ‘ગેસ્ટ કોલમ’ તરીકે સમજણપૂર્વક ખર્ચનું મહાત્મ્ય દર્શાવતો સરસ લેખ છે. અત્રે ”ગીતગુંજન” છે તો આપને પસંદીદા કોલમ ”સપ્તાહના સાત રંગ” પણ છે જ.! અને અન્ય માહિતીપ્રદ સમાચારોનું ભાથું પણ છે તો આવો, તા: 18 જુન, 2016 ના ”વોઈસ ઓફ દાહોદ”નું ટ્રેલર અત્રે નિહાળીએ. આ સાપ્તાહિકને પૂરેપૂરું વાંચવા માટે www.dahod.com વેબસાઈટની મુલાકાત લેવાનુંRead More


MrutyuNondh of Bipinchanda Sheth (Bachubhai) at Vallabh Park Soc, Dahod

*દાહોદના ગોવિંદનગરના મંડાવ રોડ સ્થિત શ્રી વલ્લભ પાર્ક સોસાયટી ખાતે રહેતા શ્રી બિપીનચંદ્ર દામોદરદાસ શેઠ (બચુભાઈ)નું આજે **તા: 25-06-2016 ના રોજ અવસાન થયું છે. ગુજરાત વિદ્યુત બોર્ડના કર્મચારી **શ્રી રાકેશભાઈ શેઠના પિતા**શ્રી બચુભાઈ શેઠના આત્માને **ઈશ્વર શાંતિ અર્પે તથા તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના. * *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265 95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < sachindahod@gmail.com>*


Recruitment Fair At Dahod

*ગતિશીલ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત તા. ૨૮/૬/૨૦૧૬ ના રોજ સેફરોન એજયુકેશન ટ્રસ્‍ટ દાહોદ ખાતે સવારે ૧૧=૦૦ કલાકે જીલ્‍લા રોજગાર કચેરી આયોજીત ઐાધોગિક ભરતી મેળામાં મુખ્યત્વે નોકરીદાતાશ્રી ગુરૂકુલ મેનેજમેન્ટ માર્કેટિંગ ધ્વારા ફિલ્ડ વર્કર જગ્યા માટે ભરતી મેળો યોજાશે. * * આ ભરતી મેળામાં જેની વય ૧૮ થી ૨૫ વર્ષની હોય અને એચ.એસ.સી પાસ કરેલ ઉમેદવારો ભાગ લઇ શકશે. ભરતી મેળામાં શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો તથા તેની પ્રમાણિત નકલ અને બાયોડેટા સાથે હાજર રહેવા જિ**લ્‍લા** રોજગાર કચેરી દાહોદની ધ્વારા એક * *અખબારી યાદી દ્રારા જણાવ્યું. છે.* *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin DesaiRead More


MrutyuNondh of Chandrakant Desai (Bachubhai Modi) at Desaiwad

[image: bachukaka1 copy.jpg] *દાહોદના મોદી(દેસાઈ) પરિવારના દેસાઈવાડ સ્થિત મોભીશ્રી ચન્દ્રકાન્ત રતનલાલ દેસાઈ (બચુભાઈ મોદી)નું આજે **તા:૧૫-૦૬-૨૦૧૬ ના રોજ અવસાન થયું છે. દાહોદ નગરપાલિકા તથા દાહોદ વણિક સમાજના પૂર્વ પ્રમુખ અને દાહોદ ભાજપ, શ્રીરામ બેંક સહિત અનેક સંસ્થાઓના અગ્રણી અને **શ્રી નિલેશ(લટ્ટુ)ભાઈ, રાજેશ(રાજુ)ભાઈ તથા વડોદરા સ્થિત શ્રીમતિ પ્રીતિ(ગુડ્ડી)બેન નિપમભાઈ દેસાઈના પિતા**શ્રી ચન્દ્રકાન્ત રતનલાલ દેસાઈ (બચુભાઈ મોદી)ના આત્માને **ઈશ્વર શાંતિ અર્પે તથા તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના. * *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265 95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com <Read More


દાહોદ સ્માર્ટ સીટી માટે અગ્રેસર : તારક મેહતા કા ઉલટા ચશમાં ફેમ નટુકાકા 

KEYUR PARMAR DAHOD BUREAU દાહોદ નગર પાલિકા તરફથી દાહોદ શહેરને સ્માર્ટસિટીના બીજા તબક્કામાં આવરી લેવા માટે આજ રોજ દાહોદ શહેરના અર્બન ક્રીડાંગણ, દાહોદ અનાજ મહાજન મેદાનમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ માટે દાહોદ નગર પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, ઉપપ્રમુખ ગુલશનભાઈ બચાણી તથા દાહોદ નગર પાલિકાના કાઉન્સીલર સભ્યો અને ભાજપના અન્ય કાર્યકર્તાઓએ દાહોદ શહેરની જનતા પાસે સ્માર્ટસિટી બનાવા માટેના સૂચનોના આશરે દસ હજાર (૧૦૦૦૦) જેટલા ફોર્મ ભરાવ્યા હતા અને જે કોઈ પણ વ્યક્તિએ સ્માર્ટસિટી બનાવા માટેના ફોર્મ ભરીને નગર પાલિકામાં જમા કરાવ્યા તેને આ સાંસ્કૃતિક કાર્યક્રમના પાસRead More


11th June.’16 ”Voice of Dahod” is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો, તા:14-06-’16 નું ”વોઈસ ઓફ દાહોદ” આપ સમક્ષ પ્રસ્તુત થઇ રહ્યું છે. દાહોદના દ્રષ્ટિવંત વ્યક્તિત્વના એક માલિક એવા સ્વશ્રી ઇન્દુભાઇ શેઠ વિષે લખાયેલ ‘ડોકિયું’ આજના અંકમાં પ્રસ્તુત છે તો એવી જ નિયમિત કોલમ ‘પ્રકીર્ણ’માં વિષયક લેખ છે. અને ‘સપ્તાહના સાત રંગ’, ‘ગીતગુંજન’, રોકાણ અંગે માર્ગદર્શન આપતી આ વખતની ‘ગેસ્ટ કોલમ’ સહિત દાહોદના માહિતિપ્રદ સમાચારોનું ભાથું પણ આજના તા:14-06-’16 ના ”વોઈસ ઓફ દાહોદ”માં છે. આશા છે આપને આ વિવિધ રસ ધરાવતું સાપ્તાહિક ગમતું જ હશે.આપના સૂચનો- પ્રતિભાવ અમને મોકલશો તો ચોક્કસ અમારા માટે તે ઉત્સાહના ઇન્જેક્શનની ગરજ સારશે. તો આવો,Read More


મૂળ સાવલીના અને હાલ બરોડા રેહતા તમાકુના વેપારી ની હત્યા કરી દાહોદમાં રાબડાલ ખાતે લાશ ગાડીમાં મૂકી ડ્રાઈવર ફરાર

KEYUR PARMAR DAHOD BUREAU દાહોદના રાબડાલ ખાતે રાત્રીના જયારે દાહોદ ગ્રામ્ય પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે એક કાર બરોડા પાસીંગની રોડ પર સંકાસ્પદ હાલતમાં જણાતા તેનો દરવાજો ખોલ્વાજા જતા લોક હોઈ પોલીસે તેને ખોલાવીને ગાડીમાં તપાસ કરતા લોહી થી લતપત એક લાશ ડ્રાઈવરની સીટ ની બાજુવાળી સીટમાં પડીતી. આ લાશ ની ઓળખ ના થતા ગાડી માં પડેલ કાગળો ઉપરથી ખબર પડીકે આ લાશ બરોડા ના એક મોટા તમાકુના વેપારીની છે. જે મૂળ સાવલીના વૈષ્ણવ છે અને હાલ તેઓ બરોડા અમિતનગર ખાતે રહે છે.અને ગઈ કાળના સવરે 11.00 કલ્લાકે ઘરે થી બાલાસિનોરRead More


Shradhdhanjali To Late Shri Indubhai Sheth by So many People at Dahod

*દાહોદના અગ્રણી ઉદ્યોગપતિ અને દાહોદની અનેક સંસ્થાઓના પોષક દાતા નવજીવન મિલ પરિવારના મોભી શ્રી ઈન્દ્રવદનભાઈ ગિરધરલાલ શેઠનું ગત સપ્તાહે અવસાન થયું હતું. બાદમાં દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા શેઠશ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર ખાતે દાહોદની વિવિધ સંસ્થાઓની એક સંયુક્ત શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં જે તે સંસ્થાઓના પ્રતિનિધિઓએ, શેઠ પરિવારના સદસ્યોની **ઉપસ્થિતિમાં **સ્વશ્રી ઇન્દુભાઇ શેઠને શોકાંજલિ પાઠવી હતી. આ કાર્યક્રમની તસ્વીરો અત્રે નિહાળીએ:* *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)* *M:- 610-500-1103 & M: 094265 95111* *Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & * *sachindahod@gmail.com* < sachindahod@gmail.com>Read More