May, 2016

 

શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર દાહોદના રજત જયંતિ મહોત્સવ કાર્યક્રમમાં આજરોજ તા. ૩૧મી મે ૨૦૧૬ મંગળવારના રોજ ભવ્ય શોભાયાત્રા નીકળી

        KEYUR PARMAR  DAHOD BUREAU         દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરના પંકજ સોસાયટી, ચાકલીયા રોડ પર શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર, આવેલ છે જેનું સંચાલન શ્રી રાજ શ્યામાજી સેવા ટ્રસ્ટ દ્વારા દાહોદના વણકર સમાજ દ્વારા કરવામાં આવે છે॰ આ મંદિર બાંધવાની શરૂઆત ૧૯૮૯માં કરવામાં આવી હતી અને આ મંદિરનું બાંધકામ ૧૯૯૧માં પૂર્ણ કરી ત્યાં ભગવાનની ગાદીજીની સ્થાપના કરવામાં આવી હોઈ આ વર્ષે તેને ૨૫ વર્ષ પૂર્ણ થતાં હોઇ આ મંદિરનો રજત જયંતિ મહોત્સવ કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.HONDA NAVI –    BOOKING OPEN AT RAHULRead More


દાહોદ શહેરમાં ભાટીયા સમાજ દ્વારા પોતાની કુળદેવી જ્વાલામાતાજીના મંદિરના  નવમાં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું

Keyur Parmar – Dahod Bureau દાહોદ જીલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરમાં પ્રસારણ નગર ખાતે આવેલ ભાટીયા સમાજના કૂળદેવી જ્વાલામાતાનું મંદિર આવેલું છે આ મંદિરનો નવમો પાટોત્સવ તારીખ 28, 29 અને 30 મે 2016 ના રોજ રાખેલ હતો. આ ત્રિ-દિવસીય પાટોત્સવમાં તારીખ 28 મે ના રોજ રાત્રે 9 કલાકે મંદિરના પટાંગણમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તારીખ 29 મે ના રોજ આશરે સાંજના 5 કલાકે ગૌશાળા નજીક ગારીવાડમાં આવેલ પ્રકાશભાઈ દામોદરદાસ ભાટીયાના ઘરેથી શોભાયાત્રા ઉમંગ અને ઉલ્લાસ સાથે નીકળી દોલતગંજ બજાર થઈ નગર પાલિકા ચોકમાં થઈ નેતાજી બજાર બાજુથી નીકળી પડાવRead More


દાહોદમાં પતંજલિ યોગ સમિતિ અને ગુફિક બાયો સાયન્સ લી. હર્બલ ડિવિઝન દ્વારા હાડકામાં કેલ્શિયમની ઉણપ ચકાસણીના નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ

Keyur Parmar – Dahod Bureau દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરના ગોવિંદ નગર ખાતે આવેલ જ્ઞાનદીપ હોલમાં તારીખ 29મી મે 2016ના રવિવારના રોજ પતંજલિ યોગ સમિતિ અને ગુફિક બાયો સાયન્સ લી. હર્બલ ડિવિઝન દ્વારા હાડકામાં કેલ્શિયમની ઉણપ ચકાસણીનો નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું આ કેમ્પમાં સવારના 9 કલાક થી બપોરના 3 કલાક સુધીમાં આશરે 200 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં વૈદ્ય ચંદનકુમાર આર. બામણ અને વૈદ્ય હરેશભાઈ ત્રિપાઠીએ હાડકામાં કેલ્શિયમની ઊણપના દર્દીઓની તપાસ કરી તેમનો ઉપચાર કરી દવા આપી હતી. અને તેમણે યોગ પ્રાણાયામ કરવાનું સૂચન કરવામાંRead More


New ‘Voice of Dahod’ (28 May, ’16) is Now Online on www.dahod.com

> પ્રિય દાહોદવાસીઓ, તા:28-05-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં તાજેતરમાં અવસાન પામનાર, દાહોદની વિવિધ સંસ્થાઓમાં લાખો રૂપિયાનું દાન આપનાર સુખ્યાત દાનવીર અને સવાઈ દાહોદીયન એવા શ્રી ધનસુખલાલ દાદરવાલાની જીવન ઝરમર આપતું ‘ડોકિયું’ છે તો ગીધની ઘટતી વસ્તીના કારણો અને તારણો દર્શાવતું ”પ્રકીર્ણ” છે. આ સિવાય ‘સપ્તાહના સાત રંગ’, ‘ગીતગુંજન’ અને દાહોદના માહિતિપ્રદ સમાચારો પણ છે. અત્રે તા: 28-05-2016 ના આ સાપ્તાહિકનું ટ્રેલર આપ્યું છે. પૂરેપૂરું સાપ્તાહિક વાંચવા અંતે આપ અમારી વેબસાઇટ www.dahod.com ની મુલાકાત લો તે આવકાર્ય છે. આપના પ્રતિભાવો અને સૂચનો અમને અમારા E-Mail ID ખાતેRead More


દાહોદ પાલિકાના સ્માર્ટ સીટી કન્સેપ્ટ સાથે હોલી જોલી ગ્રુપ દ્વારા રાખવામાં આવેલ ઇવેન્ટ ને બહોળી સફળતા સાપડી અને ભવિષ્યમાં ફરી આવી ઇવેન્ટ થાય તેવી  લોક માંગને ધ્યાને લઇ 29may  રોજ ફરી રાખવામાં આવી  

KEYUR PARMAR  BUREAU DAHOD  દાહોદ નગર સેવા સદન અને હોલી–જોલી ગૃપ દ્વારા દાહોદમાં પહેલી વાર નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો : આપણી ભુલાઈ ગયેલી રમતો રમાડવાનો અને આપણા બાળકોને મોબાઈલની દુનિયામાથી બહાર લાવવાનો અને ઉમંગ અને ઉત્સાહ લાવવાનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ પ્રયાસ ને બહોળી મળતા આવતી 29may ના રોજ આ  એજ  સ્થળે યોજવામાં આવ્યો છે. HONDA NAVI   –  RAHUL MOTORS DAHOD


દાહોદ ખાતે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પં. જવાહરલાલ નહેરુની બાવનમી પુણ્યતિથિ નિમિત્તે શાંતિકૂચ, પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

Keyur Parmar Dahod Bureau દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આજ રોજ તા. ૨૭.૦૫.૨૦૧૬ શુક્રવારે સવારના આશરે ૧૦:૩૦ કલાકે આપણાં સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની બાવન (૫૨)મી પુણ્યતિથિ સંદર્ભે દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગડી રોડ પર આવેલ તાલુકા પંચાયત ઓફિસ થી નગર પાલિકા સુધી શાંતિકુચ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં દાહોદ જિલ્લા પ્રમુખ કિરીટભાઇ પટેલ, જિલ્લાના તમામ ધારાસભ્ય વજેસિંહ પણદા, ચંદ્રિકાબેન બારિયા, ડો. મિતેશભાઈ તાવીયાડ, માજી સંસદસભ્ય ડો. પ્રભાબેન તાવીયાડ, દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ,તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ, નગર પાલિકાના કોંગ્રેસ કાઉન્સીલર નજમુદ્દીન ગાંગરડીવાલાRead More


દાહોદ રેલ્વે સપોર્ટસ ગ્રાઉન્ડ ખાતે ગુરુવાર થી શરુ થયેલી અંતરરાજ્ય ફૂટબોલ ટુરનામેન્ટમાં દેશના વિવિધ શહેરોમાં થી કુલ 22 ટીમો એ ભાગ લીધો છે 

Divyesh Jain Dahod                  દાહોદ રેલ્વે નાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઉપર યંગ સ્ટર  અને મજદૂર સન્ધ દ્વારા અંતર રાજ્ય ફૂટબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન એલ.સી.બી.પી આઈ પરમાર નાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ ફૂટબોલ ટુર્નામેન્ટ માં અમદાવાદ દાહોદ પુના બડવાની દિલ્હી મુંબઈ સહીત 22 ટીમો એ ભાગ લીધો છે 26 મેં થી શરુ થયેલ ટુર્નામેન્ટ ની 20 મી મેં નાં રોજ ફાઈનલ મેચ રમાશે એલ્વે સપોર્ટસ ગ્રાઉન્ડ ખાતે ફૂટ બોલ ની નિહાળવા સુવ્યય્સ્થિત આયોજન કરવામાં આવ્યું ચ ટુર્નામેન્ટ માં પ્રથમRead More


ગત તારીખ 21-05-2016 શનિવારના રોજ સેંટ સ્ટીફ્ન્સ સ્કૂલની ૧૯૯૬-૧૯૯૭ની બેચ દ્વારા રિ-યુનિયન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું

KEYUR PARMAR  DAHOD BUREAU ગત તારીખ 21-05-2016 શનિવારના રોજ સેંટ સ્ટીફ્ન્સ સ્કૂલની ૧૯૯૬-૧૯૯૭ની બેચ દ્વારા રિ-યુનિયન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આ પ્રમાણે હતું: આજના યુગના સોશીયલ મીડિયા ફેસબુક અને વોટ્સઅપના કારણે બધા જૂના મિત્રોના મોબાઈલ નંબર મળ્યા અને એકબીજા જોડે મળી શક્યા. આની શરૂઆત દોઢ વર્ષ પહેલા વોટ્સઅપ પર એક મિત્રએ પાંચ મિત્રો દ્વારા ગૃપ બનાવી કરી હતી આ ગૃપ જ્યારે શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે તેમાં માત્ર પાંચ જ મિત્રો હતા અને પછી ધીરે – ધીરે આ ગૃપમાં એકબીજાના સહકારથી બધા મિત્રોના નંબર મળતા ગયા અને આજેRead More


Funeral Detail of Dhansukhbhai Ishwarlal Dadarwala

Shri Ram, Jai Ram,… Jai Jai Ram!! It is with great sadness and a very heavy heart that I share with you the news of the passing of our ‘father’, our guru, Dhansukhbhai. He passed peacefully at 12:30am on May 23rd at the hospital. Dhansukhbhai was not only the foundation of our family, he was the heart and soul of our Samaj…..; simply put – he was…and still is the wind beneath our wings. His high energy, big smiles, and generous heart touched each of us and made our SamajRead More


Sad News :- Mrutyu Nondh of Sri Dhanshukhbhai Dadarwala at New Jersey

Sad News :- Mrutyu Nondh of Sri Dhanshukhbhai Dadarwala at New Jersey