April, 2016

 

Shri Goverthan Nathji Thakorji’s Arrival At Ujjan Video Part 2

Shri Goverthan Nathji Thakorji’s Arrival At Ujjan Video Part 2 :- https://youtu.be/KZtu47A6zyg Way to go, Dahod City Online! Your video is now on YouTube. Shri Goverdhan nathji thakorji’s Arrival at Ujjan Kumbh Mela https://youtu.be/KZtu47A6zyg


ઠાકોરજી શાહી ઠાઠ સાથે દાહોદ થી સિંહસ્તમાં ઉજ્જૈન પહોંચ્યા 

Keyur Parmar – Dahod Bureau દાહોદ શહેરના દેસાઈવાડ વિસ્તારમાં આવેલ વણિક  સમાજની ગોવર્ધન નાથજીની હવેલી મંદિરના ઠાકોરજી ને શાહી સવારી અને વાજતે ગાજતે દાહોદ ના  પર ફરી ને ઉજ્જૈન લઈજવામાં આવ્યા હતા. ગઈ કાલે પાંચ વાગે વાગ્દીશ બાવાશ્રી જાતે ઉજ્જૈન થી દાહોદ પધાર્યા હતા અને ત્યારબાદ  દેસાઈવાડના મંદિરેથી ઠાકોરજીની શાહી સવારી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં  પુરષો , મહિલાઓ,યુવાનો અને બાળકો જોડાયા હતા. ઠાકોરજીની ગાડી આગળ ને પાછળ બીજી 21 ગાડીઓ ચાલતી હૈ અને બીકે સવારો બીકે ઉપર દ્વાજ સાથે આગળ ચાલત હતા. મહિલાઓ ધ્વારા આખા  ભક્તિ ગીતો ગવાયા હતા અને નાચતાRead More


video of Shri govardhan thakorji ni vijay kuch yatra 2016 By www.dahod.com

Dahod City Online has shared a video with you on YouTube https://youtu.be/xWFDAkhf46M Shri govardhan thakorji ni vijay kuch yatra 2016 https://youtu.be/xWFDAkhf46M by Dahod City Online Shri govardhan nathji thakorji ni vijay kuch yatra 2016 Thokorji going to Ujjan for Kumbh mela by …


Voice of Dahod in now online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, નમસ્કાર. તા:24 એપ્રિલ, 2016 નું ”વોઈસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં ગઈકાલ અને આજના બાળપણનો તફાવત દર્શાવતું ”ડોકિયું” છે તો ગરમી વિશે ”પ્રકીર્ણ” છે. સાથે વિવિધ માહિતિસભર સમાચારો અને ‘ગીતગુંજન” તથા ‘સપ્તાહના સાત રંગ’ કોલમ પણ છે. તા:24-04-’16 ના આ ”વોઈસ ઓફ દાહોદ” ને પૂરેપૂરું વાંચવા માટે અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે. અને હા, આપના પ્રતિભાવ અને સૂચનો અમારા ઈમેઈલ ID ઉપર મોકલશો તો ગમશે. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


PrabhuShri GoverdhanNathji Procession for KumbhMela at Dahod

તા.22 એપ્રિલથી 21 મે ના એક માસ માટે ઉજ્જૈન ખાતે આરંભાયેલ સિંહસ્થ કુંભમેળામાં વૈષ્ણવાચાર્ય પૂ. કલ્યાણરાયજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં આધ્ય શ્રી વલ્લભાચાર્ય નગરની રચના કરવામાં આવી છે. મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતેના આ સિંહસ્થ કુંભ મહાપર્વમાં અઢી લાખ ચોરસફૂટ વિસ્તારમાં રચાયેલા આધ્યશ્રી વલ્લભાચાર્યજી નગરમાં દાહોદ વૈષ્ણવ હવેલીના ઠાકોરજીશ્રી ગોવર્ધનનાથજીની પધરામણી થનાર હોઈ રવિવારે સાંજે નગરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દેસાઈવાડની વૈષ્ણવ હવેલીથી વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રી વાગધીશબાવાની ઉપસ્થિતિમાં બેન્ડવાજા સાથે વાજતે ગાજતે પ્રભુશ્રી ગોવર્ધનનાથજીની ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો ઇન્દોર હાઈવે સુધી જોડાયા હતા. સિંહસ્થ કુંભ મહા પર્વમાં જનારાRead More


MrutuNondh of Rameshchandra V.Desai at Gujaratiwad

દાહોદ ખાતે ગુજરાતીવાડમાં રહેતા શ્રી રમેશભાઈ વાડીલાલ શાહનું આજે તા:24-04-2016 ના રોજ અવસાન થયું છે. શ્રી અનિત શાહ અને શ્રીમતિ શિલ્પા સ્નેહલ દેસાઈના પિતાશ્રી રમેશભાઈ શાહના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ  પ્રાર્થના.(સ્વર્ગસ્થનું બેસણુ તા:27/04/’16 ને બુધવારે સાંજે દેસાઈવાડ વાડી ખાતે રાખવામાં આવ્યું છે.)Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103   &  M: 094265 95111Email: dostiyaarki@gmail.com &  sachindahod@gmail.com


દાહોદની નગીના મસ્જીદના ટ્રસ્ટીઓ અને સભ્યોના વચ્ચે પેટા ભાડુઆતને લઈને મારામારી થતા મસ્જીદને તાળું  

Keyurkumar Parmar – Dahod Bureau   દાહોદ સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ નગીના મસ્જીદમાં વર્ષોથી જે જુના વહીવટકર્તા હતા તેમની જગ્યાએ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા 6 નવા ટ્રસ્ટીઓની નિમણુક કરવામાં આવી હતી અને ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા મુખ્યમંત્રીની સુચના મુજબ પેટા ભાડુઆત અંગેની અરજીના આધારે વકફ બોર્ડને જાણ કરવામાં આવી હતી અને ત્યારથી વકફ બોર્ડ દ્વારા ચેરીટી કમિશ્નરમાં જાણ કરતા દાહોદ ચેરીટી કમિશ્નર દ્વારા આ અંગે મુખ્યમંત્રીને કરાયેલ અરજી  જેમાં પેટા ભાડુઆતો અને ટ્રસ્ટ ની મિલકતોની વેચાણ બાબતે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે બાબતની સ્થળ તપાસ કરવા માટે ચેરીટી કમિશ્નરની ટીમના સભ્યRead More


New VOD of Dt:16-04-’16 is Now OnLine on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો, સૌપ્રથમ તો આપ સહુને સહૃદય શુભકામનાઓ સાથે તા:16-04-’16 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. વિદ્વાન શ્રી નલિનભાઈ શાસ્ત્રી લિખિત કુંભમેળાની વિશદ માહિતિ સિવાય અને ‘પોળ’ના જંગલોના સરસ મજાના પ્રવાસ વર્ણનનું રસપાન કરાવતું ”પ્રકીર્ણ” છે. ‘સપ્તાહના સાત રંગ’ અને ”ગીત ગુંજન” કોલમ્સ સાથે દાહોદના વિવિધ માહિતીપ્રદ સમાચાર પણ છે. તા:16-04-2016 ના આ સાપ્તાહિકનું અહી ટ્રેલર જ દર્શાવ્યું છે. તેને પૂરેપૂરું વાંચવા માટે આપ અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત લો તે આવકાર્ય છે Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: dostiyaarki@gmail.com &Read More


दाहोद शहर में शनिवार की शाम को राजस्थान का सबंसे बड़ा त्यौहार गणगौर मनाया गया 

Divyesh Jain – Dahod  दाहोद शहर के विविध विस्तारोमें से बड़ी संख्यमें महिलाओ  ध्वरा  गणगौर का जुलुस गया  रविवार की शुबहा गणगौर का विषर्जन किया गया               मध्य प्रदेश राजस्थान और गुजरात की बोडर पर आये हुए दाहोद में राजस्थानी  लोग वडी संख्या में होने से दाहोद में भी गणगौर का त्यौहार वडी ही धूमधाम से बनाया जाता हे इस साल भी  गणगौर का त्यौहार बनाया  महिलाओ अपने पति की लंबी उमर एवं लड़कियां अपने अछे वर के लिए यह पूजा करती हे गणगौर का त्यौहार होली के बाद १६ दिन तक बनाया जाता हे इस में रोज महिलाए एवं कुंवारी लड़कियां पूजाRead More


MrutyuNondh of Smt Meenaben Hasmukhbhai Shah (M/o Pramesh & Pinal)

Meenaben (H.G.) Shah of Vachla Faliya [image: mn.jpeg] *દાહોદ ખાતે વચલા ફળિયા, દેસાઈવાડમાં રહેતા શ્રીમતિ મીનાબેન હસમુખભાઈ શાહ (શિક્ષકશ્રી H.G.Shah ના ધર્મપત્ની)નું આજે તા:11-04-2016 ના રોજ અવસાન થયું છે. અમદાવાદ સ્થિત શ્રી પ્રમેશ તથા શ્રી પીનલ શાહ અને દાહોદ સ્થિત શ્રીમતિ પન્ના પ્રશાંતભાઈ શાહના માતૃશ્રી મીનાબેન શાહના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ પ્રાર્થના.* *Regards……આભાર….* *Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265 95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < sachindahod@gmail.com>*