Monday, February 1st, 2016

 

30th January’s ‘Voice of Dahod’ is Now Online on www.dahod.com

પ્રિય દાહોદવાસીઓ, પ્રસ્તુત છે તા:30-01-2016 નું ”વોઈસ ઓફ દાહોદ”. આ અંકમાં રાબેતા મુજબની કોલમ્સ ”ડોકિયું” માં આજે શહીદ દિન નિમિત્તે થોડું મનોમંથન છે તો ”પ્રકીર્ણ” માં બેટ દ્વારકાના પ્રવાસનો અંતિમ ભાગ છે તો સાથે અન્ય નિયમિત કોલમ ”સપ્તાહના સાત રંગ” પણ છે. ‘ગીતગુંજન’ કોલમમાં આ વખતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની યાદ આપે તેવા ફિલ્મી ગીતોની સૂચિ છે. આ સિવાય દાહોદ ખાતે થયેલ 26 જાન્યુઆરીની અને દાઉદી વહોરા ધર્મ,ગુરુની જન્મજયંતીની થયેલ ઉજવણીના અને સાથે સેન્ટ મેરી ખાતે થયેલ નિ:શુલ્ક એમ્બુલન્સના લોકાર્પણ સહિતના અનેક સમાચાર છે. આશા છે આ અંક પણ આપને વાંચવોRead More