Monday, January 25th, 2016

 

Dt: 23’16 ‘Voice Of Daod’ is Now Online on www.dahod.com

> પ્રિય દાહોદવાસીઓ, દાહોદ ખાતેની ઠંડી લહેરખીઓની સાથે તા:23-01-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. > આ અંકમાં રાબેતા મુજબની કોલમ્સ ”ડોકિયું” માં સ્વાભાવિક રીતે આગામી મંગળવારે આવતા ભારતના પ્રજાસત્તાક 26 જાન્યુઆરીના પાવન પર્વ સંદર્ભે વાત છે તો સાથે અન્ય નિયમિત કોલમ ”પ્રકીર્ણ” માં લેખકશ્રી અજયભાઈ દેસાઈના બેટ દ્વારકાના પ્રવાસનો ભાગ-2 છે તો સાથે સહુને પ્રિય એવી કોલમ્સ ”ગીતગુંજન” અને ”સપ્તાહના સાત રંગ” પણ છે. આ સિવાય હૃદયરોગ ટાણે મહત્વના ગણાતા વિવિધ પરિક્ષણોની સરસ માહિતી આપતો દર્શાવતો ‘આપણું સ્વાસ્થ્ય’ માંથી સાભાર એવો એક લેખ ‘ફીલર’ તરીકે છે તો સાથે જRead More