Wednesday, January 13th, 2016

 

New ‘Voice of Dahod’ of Dt:09’16 is Now Online on www.dahod.com

*પ્રિય દાહોદીયનો, આપની સમક્ષ આજનું તા:09-01-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં સ્વાભાવિક રીતે ઉત્તરાયણના પર્વને આનુષાંગિક ”ડોકિયું” અને ”ગીતગુંજન” છે. તો આપણી કેટલીક અંધશ્રધ્ધાઓ વિષયક ‘ફીલર” છે. સાથે જ આપની માનીતી કોલમ ‘સપ્તાહના સાત રંગ’ * *અને ‘પ્રકીર્ણ’ ની ગેરહાજરીમાં હૃદયની કાર્યશૈલી વિષે સરસ માહિતીપ્રદ લેખ છે. સાથે જ દાહોદની અનેક નવાજુની પણ આ અંકમાં પ્રસ્તુત છે. આપ સહુ દાહોદીયનોને **આગામી ગુરુવારે આવતા** ઉત્તરાયણના સપરમા પર્વ**ની** www.dahod.com અને ‘વોઈસ ઓફ દાહોદ’ તરફથી દિલી શુભેચ્છાઓ. અત્રે આ ”વોઈસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર પ્રસ્તુત છે, પૂરું સાપ્તાહિક વાંચવા માટેRead More