Saturday, January 2nd, 2016

 

New ”Voice of Dahod”(Dt:02’16) is Now Online on www.dahod.com

નમસ્કાર… દાહોદવાસીઓ, તા:02-01-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં સ્વાભાવિક રીતે નવા વર્ષને વધાવતું ‘ડોકિયું’ છે. ઉત્તર ભારતના પ્રવાસ વર્ણનના અંતિમ ભાગ-5 રૂપે ‘પ્રકીર્ણ’ છે. સાથે ”ગીતગુંજન” કોલમમાં ‘નસીબ’ અથવા ‘તકદીર’ શબ્દને લગતા ગીતોની સૂચિ છે. અને હા, આપની માનીતી કોલમ ‘સપ્તાહના સાત રંગ’ તો છે જ! તો ભૂતપ્રેત વિશેની અંધશ્રદ્ધા વિષે ડો જેરામ દેસાઈનો ખુબ જ સરસ લેખ ‘ફીલર’ તરીકે છે. આ સિવાય દાહોદના વિવિધ સમાચાર પણ આ અંકમાં સામેલ છે જ! જો કે અત્રે આ સાપ્તાહિકનું માત્ર ટ્રેલર જ છે, જેને પૂરેપૂરું વાંચવા માટે અમારી www.dahod.comRead More