Saturday, December 26th, 2015
MrutyuNondh of Haridasbhai Sheth at Nehru Soc.
દાહોદની નહેરુ સોસાયટી ખાતે રહેતા શ્રી હરિદાસ મથુરદાસ શેઠનું તા:26/12/’15 ના રોજ અવસાન થયું છે. શ્રી પંકજભાઈ શેઠ & મયુરભાઈ શેઠ તથા અમેરિકા નિવાસી શ્રીમતિ અંજુબેનના પિતાશ્રી શ્રી હરિદાસ શેઠના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111