Sunday, December 20th, 2015
Dt. 19 Dec. ’15, New ‘Voice of Dahod’ is now Online on www.dahod.com
પ્રિય દાહોદીયનો, આપની સમક્ષ આજનું તા:19-12-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં પ્રવાસ વર્ણન ભાગ -3 ધરાવતું “પ્રકીર્ણ” અને શિયાળા વિશેનું ”ડોકિયું” છે તો ”ફીલર”માં જીવન ઉત્સવ વિશે છે તો આપની માનીતી કોલમ ‘સપ્તાહના સાત રંગ’ અને ”ગીતગુંજન” પણ છે. અત્રે આ ”વોઈસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર પ્રસ્તુત છે, પૂરું સાપ્તાહિક વાંચવા માટે www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે. Regards……આભાર Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: dostiyaarki@gmail. com & sachindahod@gmail.com
MrutyuNondh of Jayantilal Hotelwala at USA
દાહોદના દેસાઈવાડના ખડાયતાવાડ નિવાસી અને હાલ અમેરિકાના એટલાન્ટા ખાતે રહેતા શ્રી જયંતિલાલ હીરાલાલ શાહ(હોટલવાળા) નું તા:20/12/’15 ના રોજ અવસાન થયું છે. શ્રી મિનેશભાઈ શાહ & મયુરભાઈ શાહ તથા શ્રીમતિ છાયાબેન ગાંધી (ત્રણે અમેરિકા સ્થિત) તથા શ્રીમતિ નિશાબેન (નાંદેડ, મહારાષ્ટ્ર નિવાસી) ના પિતાશ્રી શ્રી જયંતિલાલ હોટલવાળાના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111