Saturday, September 12th, 2015

 

12th Sep. “Voice of Dahod” is now online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, આપ સહુને આ સપ્તાહે આવનારા ગણેશોત્સવના પાવન પર્વની સહૃદય શુભેચ્છાઓ. આપની સમક્ષ પ્રસ્તુત છે આજે તા:12-09-2015 નું ”વોઈસ ઓફ દાહોદ”. આ અંકમાં દાહોદ ખાતે ટ્રેન સ્ટોપેજ વિશે માહિતિ ”ડોકિયું” અને વાંસળી (પાવા) વિષે રોચક માહિતી આપતું “પ્રકીર્ણ” છે તો “શબ્દ એક, ગીત અનેક” માં આંકડાની માયાજાળ અને ‘સપ્તાહના સાત રંગ’ પણ આપને ગમશે તેવી આશા અસ્થાને નથી. આજે “સ્વપ્નનો સમાજ” જેવા મસ્ત ફીલર્સનું રસપ્રદ ભાથું છે.આ જ અંકમાં સાથે સાથે દાહોદની અનેક નવાજુની પણ પ્રસ્તુત છે. અત્રે આ”વોઈસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર પ્રસ્તુત છે,પૂરું સાપ્તાહિક વાંચવા માટે www.dahod.comRead More