September, 2015

 

New ‘Voice of Dahod’ of Dt: 28 Sep ’15 is now online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, આપ સહુ સમક્ષ તા:28-09-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. અત્રે આ”વોઈસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર પ્રસ્તુત છે,પૂરું સાપ્તાહિક વાંચવા માટે www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે. Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


New ‘Voice of Dahod’ of Dt: 19 Sep ’15 is now online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, આપ સહુ સમક્ષ તા:19-09-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં ગણેશોત્સવ વિશે ”ડોકિયું” અને મૃત્યુની કડવી વાસ્તવિકતા વિષે માહિતી આપતું “પ્રકીર્ણ” છે તો ગણેશ સ્પેશ્યલ ‘સપ્તાહના સાત રંગ’ પણ આપને ગમશે તેવી આશા અસ્થાને નથી. આ જ અંકમાં સાથે સાથે સ્માર્ટ સીટી તરીકે જાહેર થયેલા દાહોદની અનેક નવાજુની પણ પ્રસ્તુત છે. અત્રે આ”વોઈસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર પ્રસ્તુત છે,પૂરું સાપ્તાહિક વાંચવા માટે www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે. Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


Dahod Smart City Walk Photos

ભારતના 98 શહેરોનો સ્માર્ટ સીટી અંતર્ગત નવતર ઢબે વિકાસ કરવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની યોજનામાં દાહોદના પણ સમાવેશ થયો છે ત્યારે આજે 17 સપ્ટેમ્બર રોજ ગણેશ ચતુર્થી અને શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના સુભગ સમન્વય નિમિત્તે દાહોદના સીટી ગ્રાઉન્ડ ખાતે દાહોદ પ્રભારી એવા ગુજરાત સરકારના કેબીનેટ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અધ્યક્ષતામાં અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. દાહોદ જીલ્લા અને શહેરના વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિ યોજાયેલ આ કાર્યક્રમનો વિવિધ તસવીરો શ્રી મનિષ જૈનના સૌજન્ય અત્રે આપણે પણ માણીએ: Regards……આભાર Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: dostiyaarki@gmail. comRead More


12th Sep. “Voice of Dahod” is now online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, આપ સહુને આ સપ્તાહે આવનારા ગણેશોત્સવના પાવન પર્વની સહૃદય શુભેચ્છાઓ. આપની સમક્ષ પ્રસ્તુત છે આજે તા:12-09-2015 નું ”વોઈસ ઓફ દાહોદ”. આ અંકમાં દાહોદ ખાતે ટ્રેન સ્ટોપેજ વિશે માહિતિ ”ડોકિયું” અને વાંસળી (પાવા) વિષે રોચક માહિતી આપતું “પ્રકીર્ણ” છે તો “શબ્દ એક, ગીત અનેક” માં આંકડાની માયાજાળ અને ‘સપ્તાહના સાત રંગ’ પણ આપને ગમશે તેવી આશા અસ્થાને નથી. આજે “સ્વપ્નનો સમાજ” જેવા મસ્ત ફીલર્સનું રસપ્રદ ભાથું છે.આ જ અંકમાં સાથે સાથે દાહોદની અનેક નવાજુની પણ પ્રસ્તુત છે. અત્રે આ”વોઈસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર પ્રસ્તુત છે,પૂરું સાપ્તાહિક વાંચવા માટે www.dahod.comRead More


MrutyuNondh of smt Krutikaben Vinaybhai Sheth

signature.asc


MrutyuNondh of smt Madhukantaben S. Shastri

signature.asc


MrutyuNondh of Jayantilal P.Desai (Sevaliyawala)

 મૂળ દાહોદના અને હાલ સેવાલિયા ખાતે રહેતા શ્રી જયંતિલાલ પરસોત્તમદાસ દેસાઈ (સેવાલિયાવાલા)  તા:02-09-2015 ના રોજ દુ:ખદ અવસાન થયું છે. દાહોદ ખાતે રહેતા શ્રીમતિ સંગીતાબેન નિરેનભાઈ (NK)  શાહ તથા સેવાલિયા સ્થિત શ્રી રોહિતભાઈ અને હિતેન્દ્રભાઈના પિતાશ્રી જયંતિલાલ દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com


MrutyuNondh of smt Sushmaben Shaileshbhai Shah at Chella Faliya, Desaiwada

દાહોદના દેસાઈવાડ, છેલ્લા ફળિયામાં રહેતા શ્રીમતિ સુષ્માબેન શૈલેશભાઈ (ટ્રકવાળા) શાહનું તા:06-09-2015 ના રોજ દુ:ખદ અવસાન થયું છે. શ્રી વિશાલ અને શાલિનના માતૃશ્રી તથા શ્રી નિલેશભાઈ અને રાજેશભાઈ (રાજિયા) ના ભાભી શ્રીમતિ સુષ્માબેન શાહના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.  Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com


New ‘Voice of Dahod’ (Dt:5th Sep.) is Online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, આપ સહુને આજે ઉજવાતા જન્માષ્ટમીની અને આજે જ ભારતભરમાં ઉજવાતા ”શિક્ષક દિવસ” ના પાવન પર્વની સહૃદય શુભેચ્છાઓ. આપની સમક્ષ પ્રસ્તુત છે આજે તા:05-09-2015 નું ”વોઈસ ઓફ દાહોદ”. આ અંકમાં ભગવાન શ્રીકૃષ્ણને લાગતું ”ડોકિયું” અને શ્રીકૃષ્ણ વિષે રોચક માહિતી આપતું ‘સપ્તાહના સાત રંગ’ આપને ગમશે તેવી આશા અસ્થાને નથી. આજે ”પ્રકીર્ણ” કોલમની ગેરહાજરીમાં ”સત્ય સમજવા શ્રદ્ધાળુઓ તૈયાર નથી” અને ”લોહીની સગાઇ” જેવા મસ્ત ફીલર્સનું રસપ્રદ ભાથું છે. આ જ અંકમાં સાથે સાથે આજે 5 સપ્ટેમ્બરે ઉજવાનારા શિક્ષક દિને રાજ્યકક્ષાએ સન્માનિત થનાર શિક્ષકોની પસંદગી પૈકી દાહોદની નવજીવન ગર્લ્સ હાઈસ્કુલના શિક્ષકRead More