August, 2015

 

29 August- ’15, ‘Voice of Dahod’ is now on line on www.dahod.com

નમસ્કાર દાહોદવાસીઓ, આપ સહુને રક્ષાબંધનના પાવન પર્વની ખુબ ખુબ શુભકામનાઓ…. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલ દેશભરના માત્ર 98 શહેરો પૈકીના એક ‘સ્માર્ટ સીટી’ તરીકે દાહોદ શહેરની જાહેરાત બદલ સહુને ખુબ ખુબ અભિનંદન. આજે રક્ષાબંધનના પાવન પર્વ વિશે સહેજ મનોમંથન કરાવતું ‘ડોકિયું’ છે તો હિંદુત્વ વિશેની રસપ્રદ માહિતી આપતા ‘પ્રકીર્ણ’નો ભાગ-2 છે. સાથે સાથે નવી કોલમ ”શબ્દ એક, ગીત અનેક” નો ભાગ-4 પણ આપને ગમે તેવો છે. અત્રે ‘સપ્તાહના સાત રંગ’ છે તો રક્ત માટેની કમ્પોનન્ટ થેરાપીની દાહોદ ખાતે જરુરિયાત સંદર્ભે લોકજાગૃતિ હેતુ ડો. હેતલ દેસાઈ લિખિત ‘ગેસ્ટ કોલમ’ પણ છે.Read More


New Voice of Dahod is Now Online on www.dahod.com

New Voice of Dahod is Now Online on www.dahod.com Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


Desaiwad+Nagapalika+Police Ground Photo (Courtesy: Pramukh Digital Studio & Sachin Desai)

Desaiwad+Nagapalika+Police Ground Photo (Courtesy: Pramukh Digital Studio & Sachin Desai) Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


New ‘Voice of Dahod’ (Dt:15 Aug.,’15) is Now Online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, ભારતના 69 મા સ્વતંત્રતા દિવસની ખુબ ખુબ શુભકામનાઓ સાથે તા: 15-08-2015 નો ”વોઈસ ઓફ દાહોદ” નો અંક આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાંસ્વભાવિક રીતે જ સ્વતંત્રતા દિવસના ઉપલક્ષમાં લખાયેલ ”પ્રકીર્ણ” અને ”ડોકિયું” છે તો ‘ફીલર’ તરીકે પેટ વિષેની અનેક કહેવતોનું સંકલન ધરાવતો સુખ્યાત લેખક શ્રી રોહિત શાહનો સરસ લેખ છે. અત્રે નવી કોલમ ”શબ્દ એક, ગીત અનેક” અને આપને પસંદીદા કોલમ ”સપ્તાહના સાત રંગ” પણ છે જ.! અને અન્ય માહિતીપ્રદ સમાચારોનું ભાથું પણ છે તો આવો, તા: 15 ઓગષ્ટ, 2015 ના ”વોઈસ ઓફ દાહોદ”નું ટ્રેલર અત્રે નિહાળીએ. આRead More


Tree Plantation by Prakruti Mitra Mandal, Dahod

1984 થી સતત પર્યાવરણ સંવર્ધન કાજે સંન્નિષ્ઠતાથી કાર્યરત સંસ્થા પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા દાહોદ ખાતે આ વર્ષે પણ અગાઉની પરંપરા અનુસાર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મંડળના વૃક્ષારોપણ સમિતિના ઉત્સાહી કન્વીનર શ્રી નાસિર કાપડીયાના વડપણ હેઠળ આ વર્ષે પણ દાહોદના  વિસ્તારોમાં મંડળના સદસ્યો, સ્ટુડન્ટ નેચર કલબના બાળ સદસ્યો, લેડીસ નેચર કલબની બહેનો સહુએ મળીને આ કાર્યક્રમને  સફળતા બક્ષી હતી. આ કાર્યક્રમની તસ્વીરો આપણે પણ અત્રે નિહાળીએ:Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com 


Congratulations to Entire AAINA Team & Chaalo Gujarat for a grand Success. CHAALO Gujarat with 300 artist from India performing live with more than 12000 In Auditorium. See our Interview with AAINA Team & with Mr. Sunil Nayak

Congratulations to Entire AAINA Team & Chaalo Gujarat for a grand Success. See our Interview with AAINA Team and Mr. Sunil Nayak congratulations to AIANA & Sunil Nayak Team for Grand Success on Chaalo Gujarat 2015 .”व्यक्ति की स्वतंत्रता तो इस बात पर रहे गी ही , कि वो दुसरे की स्वतंत्रता में बाधक न बने …..”विज्ञान कितनी जल्दी दूर को निकट, और निकट को दूर कर देता है ….”~ Harivanshrai Bachchan Video Interview Of Jay Vasavda, Parth Goel, Sunil Nayak, Parle patel, Karishma Tanna, Upen Patel, Aiana Team atRead More


Prayer Meeting for late shri Damodardas Desai, father of Payal Shaswat Butala, on Saturday August 8th , 4:00 PM to 6:00 PM,

Dear Friends there will be a prayer Meeting for late shri Damodardas Desai, father of Payal Shaswat Butala, on Saturday August 8th 4:00 PM to 6:00 PM at Shaswat Butala 7 Sutton Hill Lane New Hyde Park, NY 11040 Tel# 516 352 0569 Please feel free to inform anyone who is not on this mailing list. Jai Shri Krishna Shaswat Butala


Dahod Visit Photos of Daudi Vahora’S 53rd DharmGuru

દાહોદ ખાતે ગઈકાલે તા:1 ઓગષ્ટના રોજ દાઉદી વહોરા સમાજના 53 મા ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનસાહેબનું ટૂંકા સમય માટે કોલેજ ગ્રાઉન્ડ ખાતે આગમન થયું હતું. હજારો વહોરા ભાઈ બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, આ પ્રસંગની શ્રી મનિષ જૈન, રાજ દેસાઈ તથા સચિન દેસાઈએ ઝાપેલી વિવિધ તસ્વીરો અત્રે માંણીએ: Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com