July, 2015

 

MrutyuNondh of smt Virmatiben R.G.Kadkia ( Vadodara / USA )

મૂળ દાહોદના વડોદરા ખાતે રહેતા શ્રી રજનીકાંત જી. કડકીયાના ધર્મપત્ની શ્રીમતિ  વીરમતીબેન રજનીકાંત કડકીયાનું આજે તા:27-07-2015 ના રોજ અમેરિકા ખાતે અવસાન થયું છે. વડોદરા સ્થિત ડૉ શ્રી દિવ્યકાંત કડકીયા, શ્રી શિશિરભાઈ કડકીયા (ડેટ્રોઈટ, અમેરિકા), શ્રીમતિ બિંદુબેન દેસાઈ (ડેટ્રોઈટ, અમેરિકા) તથા શ્રીમતિ મનિષાબેન પરીખ (વર્જિનીયા, અમેરિકા),  ના માતૃશ્રી શ્રીમતિ વીરમતીબેન રજનીકાંત કડકીયાના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021    &  M: 094265 95111 E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com


25 July, 2015 ”Voice of Dahod” is Now Online on www.dahod.com

પ્રિય દાહોદવાસીઓ, આજે શનિવારે દાહોદમાં વરસતા ઝરમર વરસાદની સાક્ષીએ તા:25-07-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં, આ સપ્તાહે આરંભાનારા ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રત વિષે દાહોદમાં થોડી રાહ જોવડાવીને મોડેમોડેથી પુન: પધારેલા મેઘરાજા સાથે સાંકળીને લખાયેલ ‘ડોકિયું’ છે તો પૃથ્વીની સંજીવની એવા પાણી વિશેનું ‘પ્રકીર્ણ’ છે. સાથે સૂર્યમાળાના ગ્રહોના નામકરણ વિષે સુખ્યાત લેખક જય વસાવડાનો લેખ અને બાળકોના ઘડતર સંદર્ભેનો અન્ય જાણીતા સર્જક રોહિત શાહનો લેખ ‘ફીલર’ તરીકે છે. આ સિવાય ‘સપ્તાહના સાત રંગ’ અને પ્રાર્થનાનું મહાત્મય દર્શાવતી ”ગેસ્ટ કોલમ” ની સાથે દાહોદના માહિતિપ્રદ સમાચારો પણ છે. અત્રેRead More


New ”Voice Of Dahod” Dt:18-07-’15 is Now Online On www.dahod.com

નમસ્કાર દાહોદીયનો, આપ સહુને ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ખુબ ખુબ શુભેચ્છાઓ….તો સાથે સાથે સહુ વ્હોરા-મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક. આ સાથે આજનું તા:18-07-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આજના અંકમાં ‘પ્રકીર્ણ’ કોલમમાં આપણી ગુજરાતી ભાષામાં અવતરેલા પ્રવાસ વર્ણનો વિશેનો ભાગ-2 છે. તો ”ડોકિયું” માં આ વખતે વરસાદ વિના ટળવળતાં દાહોદ્વાસીઓની વેદના- સંવેદના તાદ્રશ્ય થાય છે. દાહોદના આધુનિકરણમાં ‘ગેસ્ટ કોલમ’ નો એક સુર છે તો રથયાત્રા નિમિત્તે કેટલીક રસપ્રદ જાણકારી ‘ફીલર’ તરીકે છે. દાહોદનો એક યુવાન મુંબઈ ખાતે સ્થાયી થઈને હિન્દી ફિલ્મોમાં વિવિધ ભૂમિકા મેળવતો અને તેને સરસ રીતે ભજવી સફળતા મેળવીRead More


8th RathYatra of Dahod (News & Photos)

અષાઢી સુદ બીજ તા:18-07-2015 ના રોજ ભારતભરમાં અનેક સ્થળોએ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભ્રાતા બલરામની ત્રિપુટીને નગરચર્યા કાજે નગરમાં ફેરવવામાં આવે છે. તેમ દાહોદ ખાતે પણ સતત 8 મા વર્ષે રથયાત્રાનું સુંદર આયોજન થયું હતું. રથયાત્રા સમિતિના કન્વીનર શ્રી કમલેશ રાઠીના માર્ગદર્શનમાં સંપન્ન થયેલ રથયાત્રાના આરંભે હનુમાન બજાર મંદિર ખાતે ગુજરાત રાજ્યના મંત્રીશ્રી બચુભાઈ ખાબડ, દાહોદ સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શ્રી વજેસિંહ પણદા, જીલ્લા સમાહર્તા શ્રી સતિષ પટેલ, પોલીસ અધિક્ષકશ્રી મયંકસિંહ ચાવડા, નગરપ્રમુખશ્રી રાજેશ સહેતાઈ, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી સુધીર લાલપુરવાલા સહિતના અનેક અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ચાંદીની સાવરણીથી ‘પહિંદ’ નીRead More


Congratulation to Dahod samaj of North Amerika 

Dahod samaj of North Amerika dwara Dahod na Sant Krupa Satsang Parivar ne 900 $ (Aproxe 60,000 Rs.) nu Maatbar daan aapva ma aavyu che. Ek saacha arth ma Seva bhavna thi sakriy evi Dahod ni sanstha mate aa kharekhar jabarjast sahkaar saabit thashe. USA sthit “Dahod Samaj of North Amerika” na darek sadsya aa mate Abhindan na Adhikari che ke Vatan Prem nu ek Utkrushth udaharan aap sahu’e besaadyu chhe. Dahod ni any sanstha’o ne pn bhavishy ma aapna Sadsyo dwara aavo j Adbhut Sahkaar darshavva ni Param Krupalu ParmatmaRead More


Dahod Samaj OF North America Donated Rupees 59001 to Santkrupa Ram Roti Haste Dr. Rajendra Choksi

Dear Dahodians, Our Carried forward /left over balance of $900 ( Approx. 59001 Rupees) from our 2002 Dahod Samaj of North America Gathering was donated to Ram Rotti Sant krupa Parivaar seva trust in Dahod By Dr. Rajendra Choksi See below Donation Receipt. Thank you. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: dostiyaarki@gmail. com & sachindahod@gmail.com


11th July’s ‘Voice of Dahod’ is now Online on www.dahod.com

નમસ્કાર દાહોદવાસીઓ, આપ સહુને અત્યારે ચાલતા પવિત્ર એવા પુરષોત્તમ (અધિક) અને રમજાન માસની ખુબ ખુબ શુભેચ્છાઓ…. આ સાથે આજનું તા:11-07-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં દાહોદના વિવિધ સમાચાર, નિયમિત કોલમ ”સપ્તાહના સાત રંગ” ઉપરાંત અમદાવાદના સુખ્યાત રેડીઓ જોકી (RJ) વિશાલ કે જે મૂળ દાહોદવાસી છે, તેના વિષે ”ડોકિયું” છે. તો આપણી ગુજરાતી ભાષામાં લખાયેલ પ્રવાસ સાહિત્ય વિશેનો ભાગ-1 ”પ્રકીર્ણ” કોલમમાં છે. તે સિવાય તાજેતરમાં અવસાન પામેલા પ્રસિદ્ધ તબલાવાદક પં. વિક્રમ પાટીલ (વિક્કીદાદા) ના દાહોદ સાથેના સંસ્મરણો દાહોદના સુખ્યાત સંગીતજ્ઞ શ્રી કપિલદેવ ત્રિવેદીની કલમે ”ગેસ્ટ કોલમ” માં છે.Read More


MrutyuNondh of shri Damodarbhai H. Desai (Cyclewala)

દાહોદના દેસાઈવાડના ગિરીકંદરા એપાર્ટમેન્ટ ખાતે રહેતા શ્રી દામોદરભાઈ હરિલાલ દેસાઈ (સાયકલવાળા) નું આજે તા:11-07-2015 ના રોજ અવસાન થયું છે. શ્રીમતિ બાદલ (વડોદરા), શ્રીમતિ પાયલ (અમેરિકા), શ્રીમતિ રાજલ (મુંબઈ) અને શ્રીમતિ મોનલ (દાહોદ) ના પિતાશ્રી દામોદરભાઈ દેસાઈ (સાયકલવાળા) ના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com


Pryavaran Rally by Dahod Hasuben Girs Prathmik Shala

પર્યાવરણ જાગૃતિ સંદર્ભે દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતિ હસુબેન ગર્લ્સ પ્રાથમિક શાળા દ્વારા દાહોદના મુખ્ય માર્ગોએ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આવો, આ રેલીની તસ્વીરો શ્રી મનિષ જૈનના સૌજન્યથી અત્રે નિહાળીએ: Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com            


Dahod Art Of Living Rally for ”Paryavaran Jagruti” (Photo by: Vaibhav Gandhi)

Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com