Thursday, May 28th, 2015
Dahod Congress ”Virodh Pradarshan” against BJP
દેશમાં જ્યાં મોદી સરકાર પોતાના શાસન કાળને એક વર્ષ પુર્ણ થતા ઠેર ઠેર ઉજવણી કરી અને સરકાર ધ્વારા કરવામાં આવેલા કામોને પ્રજા સમક્ષ લાવવાના કાર્યક્રમો કરી રહ્યા છે. ત્યાં દાહોદ જીલ્લા કોંગ્રેસ ધ્વારા મોદી શાસનના એક વર્ષ દરમિયાન આપેલા વાયદાઓ પુર્ણ ન થયા અને દેશની શાસન વ્યવસ્થા સંભાળવામાં નિષ્ફળ નિવડ્યા હોવાના મુદ્દે તા: 26 મે ના રોજ સવારના 11 કલાકે આંબેડકર ચોકમાં વિરોધ પ્રદર્શન કરી મોદી અને ભાજપ વિરૂધ્ધ સુત્રોચાર સાથે હાથમાં બેનર સાથે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ત્યારબાદ સાંસદનો ઘેરાવાનો કાર્યક્રમ કરવા જતા પોલીસે માજી સાંસદ ડૉRead More