Saturday, May 16th, 2015

 

New ”Voice of Dahod” of Dt:16’15 is Now Online on www.dahod.com

પ્રિય દાહોદવાસીઓ, તા:16-05-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં દાહોદના કુખ્યાત ઊનાળા વિષે માહિતિ આપતું ‘ડોકિયું’ છે તો તામિલનાડુ વિસ્તારના પ્રવાસનું વર્ણન (ભાગ-1)દર્શાવતું ”પ્રકીર્ણ” છે. સાથે કચ્છના ‘બોલતાં’ પુસ્તકાલય વિષે અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ અબ્દુલ કલામસાહેબના ક્રાંતિકારી વિચારો ‘ફીલર’ તરીકે છે. આ સિવાય ‘સપ્તાહના સાત રંગ’ અને દાહોદના માહિતિપ્રદ સમાચારો પણ છે. અત્રે તા:16-05-’15 ના આ સાપ્તાહિકનું ટ્રેલર આપ્યું છે. પૂરેપૂરું સાપ્તાહિક વાંચવા અંતે આપ અમારી વેબસાઇટ www.dahod.com ની મુલાકાત લો તે આવકાર્ય છે. આપના પ્રતિભાવો અને સૂચનો અમને અમારા E-Mail ID ખાતે પહોંચાડશો તો આનંદ થશે. Regards……આભાર….Read More