Saturday, April 18th, 2015
Dr Ambedker’s 125th Birth celebreation By Sachin adn Manish Jain
ડો. બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે તા:14 અપ્રિલ, 2015 ના રોજ દાહોદ ખાતે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. દાહોદ દલિત અધિકાર સંઘ, ડૉ.આંબેડકર યુવક મંડળ, જેસાવાડા, ગુજરાત રચનાત્મક સોસાયટી અને સંત કબીર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્રારા પણ એક કાર્યક્રમના ઉપક્રમે સાંસદશ્રી જશંવંતસિંહ ભાભોર અને જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી સુધીર લાલપુરવાલાએ આંબેડકરને પુષ્પાંજલિ આપી હતી તેમજ 10 દલિત શિક્ષકોના સન્માન કર્યાં હતા. ધારાસભ્ય વજુભાઇ પણદા, માજી સાંસદ ડો.પ્રભાબેન તાવિયાડ, જીલ્લા કોંગી પ્રમુખ કીરીટ પટેલ, કોંગી કાર્યકરોએ પણ પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પી હતી. તો ઉક્ત કોંગ્રેસી અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઇન્ડિયન રેડક્રોસ,Read More