Sunday, April 5th, 2015

 

New ‘Voice of Dahod’ (04-04-’15) is now Online on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો, માર્ચ એન્ડીંગ બાદ પુન: નવા હિસાબી વર્ષનો પ્રારંભ થઇ ચુક્યો છે. આપ સહુને આગામી નાણાકીય વર્ષ સરસ મજાની સમૃદ્ધિ લાવનારું નીવડે તેવી www.dahod.com, દાહોદ ગુગલ ગ્રુપ અને ”વોઈસ ઓફ દાહોદ” તરફથી સહૃદય શુભકામનાઓ. આ સાથે તા:4 એપ્રિલ, 2015 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આજે હનુમાન જયંતીનો પાવન અવસર છે ત્યારે સ્વભાવિક રીતે જ ”ડોકિયું” માં તે વિષય છે તો ઉનાળાના આગમન ટાણે ‘પ્રકીર્ણ’માં સૂર્ય વિશેની અનેક રસપ્રદ માહિતી દર્શાવેલી છે. વિજ્ઞાનના આ યુગમાં આપણે માનવીઓ વધુને વધુ અંધ-શ્રદ્ધાળુ બનતા જઈએ છે તેની સામે લાલ બત્તી ધરતા શ્રીRead More