April, 2015

 

MrutyuNondh of smt Hansaben Kanubhai Talati (M/o Jayesh Talati)

દાહોદની વૃંદાવન સોસાયટીમાં રહેતા શ્રી જયેશભાઈ કે.તલાટી (બિલ્ડર) ના માતૃશ્રી શ્રીમતિ હંસાબેન કનુભાઈ તલાટીનું આજે તા:30-04-2015 ના રોજ દુ:ખદ અવસાન થયું છે. પરમકૃપાળુ પરમાત્મા સ્વશ્રી હંસાબેન તલાટીના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com


New ‘Voice of Dahod’ (25 April, ’15) is now Online on www.dahod.com

પ્રિય દાહોદવાસીઓ, તા:25-04-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં રાબેતા મુજબની કોલમ્સ ”ડોકિયું” માં આગામી 1 મે ના રોજ આવતા ‘ગુજરાત રાજ્ય સ્થાપના દિન’ નિમિત્તે ગુજરાતની અને ગુજરાતીઓની વાત છે તો સાથે અન્ય નિયમિત કોલમ ”પ્રકીર્ણ” માં ભારતીય સંસ્કૃતિની વાત છે તો ”સપ્તાહના સાત રંગ” પણ છે. આ સિવાય ગાયત્રી પરિવાર પ્રકાશિત એક નાનકડી પુસ્તિકામાં પ્રદર્શિત વિચારોના સંકલનનો એક સરસ મજાનો એક લેખ છે તો સાથે સાથે દાહોદના અનેક જાણકારીસભર સમાચાર પણ છે. આશા છે તા:25-04-2015 નો આ અંક પણ આપને વાંચવો ગમશે જ! આપના સૂચનોRead More


MrutyuNondh of Shree Ashraylal Desai Father of Dr. Sailendrabahi Desai, Shilabben and Nilaben & Father in Law of Dr.Amita Desai ( daughter of Arunaben and Sri Navnitlal Chottalal desai )

We are deeply saddened to inform that Shree Ashraylal Desai Father of Dr. Sailendrabahi Desai & Father in Law of Dr. Amita Desai (from Dahod ) passed away on Tuesday, April 22, 2015 Please accept our condolences for loss. Our thoughts and prayers are with Dr. Sailendra Desai, Shilaben and Nilaben desai family. We heartily pray to God to give Param Shanti to his pure Soul. May God bless his Soul. Jai Shree Krishna Sree Ashraylal Desai ની આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) &Read More


MrutyuNondh of smt Jamuben Kanaiyalal Desai at Govindnagar

દાહોદના ગોવિંદનગર નિવાસી શ્રી મુકેશભાઇ અને વિજયભાઈ તથા વડોદરા સ્થિત શ્રી હર્ષદભાઈ  દેસાઈના માતૃશ્રી શ્રીમતિ  જમુબેન કનૈયાલાલ દેસાઈનું તા: 22-04-2015 ના રોજ અવસાન થયું છે. પરમકૃપાળુ પરમાત્મા  સ્વર્ગસ્થના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.               Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021    &  M: 094265 95111 E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com


ધાડ લૂંટના ૨૦ ગુનાના ત્રણ આરોપી દાહોદના મંડાવાવ સર્કલથી ઝડપાયા

દાહોદ શહેર પોલીસે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરેલી ખાસ ઝુંબેશ દરમિયાન દાહોદ શહેરના મંડાવાવ સર્કલ પાસેથી લૂંટની મોટર સાયકલ સાથે ધાડ, લૂંટ, બાઇકચોરી,…. Source: New feed


દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવમાં એકનું મોત નીપજ્યું

દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ બનેલા માર્ગ અકસ્માતના બે બનાવોમાં એક મહિલા સહિત ચારને ગંભીર ઇજાઓ થતાં તે પૈકીના એક ઇસમનું હોસ્પિટલમાં Source: New feed


દાહોદમાં દ્રષ્ટિ નેત્રાલય દ્વારા કેમ્પ

દ્રષ્ટિ નેત્રાલય દાહોદ દ્વારા આજરોજ તા. ૧૮મી એપ્રિલથી ૩૦મી મે સુધીના શરૂ થયેલ મેગા મફત નેત્રયજ્ઞા મોતીયાના ઓપરેશન કેમ્પમાં દ્રષ્ટિ નેત્રાલય દાહોદ,,…. Source: New feed


દાહોદની સોસા.માંથી એક જ રાતમાં બે બાઇકની ચોરી

દાહોદ શહેરના મંડાવાવ રોડ પર આવેલી વૈકુંઠ સોસાયટીમાંથી સક્રિય બનેલી બાઇક ચોર ટોળકીએ ગત તા. ૫-૪-૨૦૧૫ ના રોજ બપોરના પોણા વાગ્યાવા સુમારે કસબ અજમાવી બે બાઇક ચોરી હતી….. Source: New feed


MrutyuNondh of smt Nimuben Ghanshyamdas Desai ( Bariya -Dahod wala )

દાહોદના દેસાઈવાડ નિવાસી શ્રી  હસમુખલાલ ચંદુલાલ નાથજીભાઈ દેસાઈના બહેન અને દેવગઢબારિયા સ્થિત શ્રી  ઘનશ્યામદાસ જમનાલાલ દેસાઈના ધર્મપત્ની  શ્રીમતિ  નિર્મળાબેન ( નીમુબેન) દેસાઈનું તા: 18-04-2015 ના રોજ અવસાન થયું છે. પરમકૃપાળુ પરમાત્મા  સ્વર્ગસ્થના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.               Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021    &  M: 094265 95111 E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com


Proud for My Home Town Dahod as I received an Award for my Community work at Zee TV Presented India Fair 2015 at New Jersey Convention & Expo Center witnessed by 10k..watch my video Interview With Stars on Bollywood Hungama NRI tv TV Asia and awesome tv

Dear Dahodians, We take a pride by Saying Our Dahod Name to Each and every Actors that we meet So far From Mr. Bachchan to Priety Zinta and Almost 50 Stars that we met personally they all know our Home Town Dahod. Our Goal is that they All Know that There is a Town Called Dahod a Full of Love, energy and most Important and Advanced In Sasu-Vahu Relationship with Best Advanced Culture. Received Zee Tv Award for Providing Events to NRI Community ….sharing few photos from Zee Fair 2015….AnRead More