Sunday, March 15th, 2015

 

New Voice of Dahod From Sachin Desai @ http://www.dahod.com

Dear Dahodians, નમસ્કાર દાહોદવાસીઓ, કેમ છો? આ સાથે તા:14-03-2015 નો ”વોઈસ ઓફ દાહોદ” નો અંક પ્રસ્તુત છે. આ અંકમાં હાલમાં ચાલતી ધોરણ 10 તથા 12 ની બોર્ડની પરીક્ષાની પારાયણ દર્શાવતું ”ડોકિયું” છે તો ગુજરાતી સાહિત્ય અંતર્ગત રચાયેલ અવિસ્મરણીય એવા કેટલાક ગુજરાતી ગીત- સંગીતની રોચક માહિતી આપતું ”પ્રકીર્ણ” છે. સાથે ‘સપ્તાહના સાત રંગ” છે તો ‘સફળતાના પાંચ મંત્રો’ શિર્ષક હેઠળ ‘ગેસ્ટ કોલમ’ છે. અને સાથે જ ટીમવર્કનું મહાત્મ્ય દર્શાવતું ‘ફીલર’ પણ છે. સાથે દાહોદના અન્ય સમાચાર પણ છે. આશા છે કે આપને તા:14-03–2015 નું આ ”વોઈસ ઓફ દાહોદ” પણ ગમશે જ!Read More