February, 2015

 

Rasiya & FullFaag Manorath at Desaiwad Dahod

વૈષ્ણવાચાર્ય પૂ. શ્રી કલ્યાણરાયજી બાવાશ્રીની સહપરિવાર ઉપસ્થિતિમાં દાહોદ ખાતે રહેતા વૈષ્ણવોની મોટી સંખ્યા વચ્ચે દેસાઈવાડા જમણવાડીમાં હોળીના આગામી પર્વને ધ્યાનમાં લઈને વસંત ઋતુ ટાણે ફૂલફાગ મનોરથ યોજાયો હતો. આ પાવન પર્વે અમદાવાદ, ઝાલોદ, બારિયા, મોડાસા જેવા વિવિધ સ્થળોએથી શ્રી વિઠ્ઠલેશ મંડળ (SVM ) ના સદસ્યોની મંડળીની પણ ખાસ ઉપસ્થિતિ રહી હતી. રસિયાના સુમધુર ગાન અને અબીલ-ગુલાલ તથા ફૂલના આ ફૂલફાગ મહોત્સવની ઉજવણીની તસ્વીરો પ્રમુખ સ્ટુડીઓના સૌજન્યથી પ્રાપ્ત થઇ છે. આવો, તેને માણીએ:Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com  


”Safaai Abhiyan” At Dahod by Sant Nirankari Mandal

દાહોદ ખાતે કાર્યરત સંત નિરંકારી મંડળ દ્વારા સતગુરુ બાબા હરદેવસિંહજી મહારાજ (નિરંકારી બાબા) ના જીવન કવનને અનુસરતા માનવતાને જ શ્રેષ્ઠ ધર્મ માની રક્તદાન, સત્સંગ, વૃક્ષારોપણ, સફાઈ અભિયાન જેવા કાર્યક્રમો આયોજન થતું રહે છે ત્યારે 23 ફેબ્રુઆરીએ ‘ગુરુ પૂજા’ કાર્યક્રમ અંતર્ગત તા:22 ફેબ્રુઆરીના રોજ દાહોદ ખાતે વ્યાપ્ત એવી ગંદકીના અનેક ઝોન પૈકી ‘છોટે સરકાર વાટિકા’ અને ‘મા ભારતી ઉદ્યાન’ ના પાછળના ભાગે નાળીઓમાં, તંત્રની ઉદાસિનતાના પરિણામે જે પ્રકારની અસહ્ય ગંદકી જોવા મળે છે તેને સાફ કરવાનો ભગીરથ યજ્ઞ આદર્યો હતો. દાહોદ અને આસપાસના વિસ્તારમાં ફેલાયેલા નિરંકારી મંડળના અનેક અનુયાયીઓએ આ કાર્યમાંRead More


”Safaai Abhiyan” At Dahod by Sant Nirankari Mandal

દાહોદ ખાતે કાર્યરત સંત નિરંકારી મંડળ દ્વારા સતગુરુ બાબા હરદેવસિંહજી મહારાજ (નિરંકારી બાબા) ના જીવન કવનને અનુસરતા માનવતાને જ શ્રેષ્ઠ ધર્મ માની રક્તદાન, સત્સંગ, વૃક્ષારોપણ, સફાઈ અભિયાન જેવા કાર્યક્રમો આયોજન થતું રહે છે ત્યારે 23 ફેબ્રુઆરીએ ‘ગુરુ પૂજા’ કાર્યક્રમ અંતર્ગત તા:22 ફેબ્રુઆરીના રોજ દાહોદ ખાતે વ્યાપ્ત એવી ગંદકીના અનેક ઝોન પૈકી ‘છોટે સરકાર વાટિકા’ અને ‘મા ભારતી ઉદ્યાન’ ના પાછળના ભાગે નાળીઓમાં, તંત્રની ઉદાસિનતાના પરિણામે જે પ્રકારની અસહ્ય ગંદકી જોવા મળે છે તેને સાફ કરવાનો ભગીરથ યજ્ઞ આદર્યો હતો. દાહોદ અને આસપાસના વિસ્તારમાં ફેલાયેલા નિરંકારી મંડળના અનેક અનુયાયીઓએ આ કાર્યમાંRead More


MrutyuNondh of smt Kunjlataben Manharlal Mehta Of Jhalod at Baroda (Mother of Dina Mahesh Talati of Jhalod – USA and Mother in Law of Shree Mahesh ( Lalu) Talati Of Dahod-USA)

We are deeply saddened to inform you that Mother of Dina Mahesh Talati of Jhalod – USA and Mother in Law of Shree Mahesh ( Lalu) Talati Of Dahod-USA Smt. Kunjlataben Manharlal Mehta of Jhalod passed away today in Baroda at 4 p.m. IST. Please accept our most heartfelt condolences for loss…Our thoughts and prayers are with Dinaben Lalubhai and Family during this difficult time. MAY GOD BLESS HER SOUL . Jai Sree Krishna શ્રીમતી. KunjlataBen Manharlal Mehta ની આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A)Read More


MrutyuNondh of Priykant K. Desai (Zalodvala) at Ohiyo, USA

દાહોદસ્થિત શ્રી રજનીકાંત (R.C.) કડકીયાના મામા અને અને હાલ અમેરિકા સ્થિત મૂળ દાહોદવાસી શ્રી રસિકલાલ વિઠ્ઠલદાસ દેસાઈ (‘બેંક ઓફ બરોડા’ વાળા) ના સુપુત્રી શ્રીમતિ ઉષાબેનના પતિ શ્રી પ્રિયકાંત કાન્તિલાલ દેસાઈ (ઝાલોદવાળા) નું તા:23-02-2015 ને સોમવારે અમેરિકાના ઓહાયો ખાતે અવસાન થયું છે. સ્વશ્રીની અંતેષ્ઠી શુક્રવારે ઓહાયો (USA) ખાતે રાખવામાં આવી છે. સ્વર્ગસ્થશ્રી પ્રિયકાંત કે. દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com


Cancer Camp on Sunday by Dahod Lions Club

Cancer Camp on Sunday by Dahod Lions Club Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: dostiyaarki@gmail. com & sachindahod@gmail.com cid:image003.jpg@01D04DDF.9AFB4A70


Cancer Camp on Sunday by Dahod Lions Club

Cancer Camp on Sunday by Dahod Lions Club Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: dostiyaarki@gmail. com & sachindahod@gmail.com


Sorry, This Time ”Voice of Dahod” Dt:21-02-’15 is Not Published

પ્રિય દાહોદીયનો, અનિવાર્ય સંજોગોના કારણે આજે તા:21-02-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રકાશિત કરી શકાયું નથી, જેની નોંધ લેવા વિનંતી. તકલીફ બદલ સહૃદય માફી.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com


MrutyuNondh of Kiranbhai K. Shah (Nandan Jewellers Parivar Fame) at Desaiwad

દાહોદના દેસાઈવાડ ખાતે ગિરીકંદરા એપાર્ટમેન્ટમાં રહેતા શ્રી કિરણભાઈ કાંતિલાલ શાહ (નડિયાદ વાળા) નું આજે તા:21-02-2015 ના રોજ સાંજે હૃદયરોગના હુમલાને લઈને આકસ્મિક અવસાન થયું છે. દાહોદના નંદન જવેલર્સ વાળા નીલેશ(નીલુ)ભાઈ દેસાઈ (મેવાવાલા) ના બનેવી અને પૂજા તથા ખુશાલીના પિતાશ્રી શ્રી કિરણભાઈ શાહના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. સ્વર્ગસ્થની અંતિમ યાત્રા આવતીકાલે તા:22-02-’15 ને રવિવારે સવારે 8.30 કલાકે તેમના દેસાઈવાડ સ્થિત નિવાસસ્થાનેથી નીકળશે.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com


Dahod Vishnav Samaj’s Religious Programme for next Four Day’s

દાહોદના દેસાઈવાડ સ્થિત વૈષ્ણવ હવેલી ખાતે આવતીકાલ તા:21 થી 24 ફેબ્રુઆરી, 2015 ના દિવસો દરમ્યાન વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેની પત્રિકા આ સાથે પ્રસ્તુત છે.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com