Tuesday, December 2nd, 2014

 

Shrimad Bhagvad Geeta JanmJayanti Celebration at Dahod

દાહોદના દેસાઈવાડની શ્રી ગોવર્ધન હવેલી ખાતેથી આજરોજ તા:3-12-2014 ના રોજ શ્રીમદ ભગવદગીતાજીના પ્રાગટ્યોત્સવ પ્રસંગે શ્રી નલિનભાઈ ભટ્ટ, શ્રી ગોપાલભાઈ ધાનકા, શ્રી બદ્રીભાઇ દુબે જેવા અનેક મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિમાં સેંકડો વિધાર્થીઓ સહિત એક શોભાયાત્રા નીકળી હતી. જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને શ્રી જી.પી.ધાનકા સ્કુલ ખાતે સંપન્ન થઇ હતી. આવો, આપણે આ પ્રસંગની તસ્વીરો માણીએ:Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com  


MrutyuNondh of Shri Occhavlal P. Desai at Desaiwad, Dahod

દાહોદના દેસાઈવાડના વચલા ફળિયામાં રહેતા અર્બન બેન્કના કર્મચારી શ્રી પ્રશાંત (લાલો) દેસાઈના પિતા અને શ્રી કેશવલાલ દેસાઈ (પાનવાળા)ના ભાઈ શ્રી ઓચ્છવલાલ પનાલાલ દેસાઈનું તા:1-12-2014 ના રોજ અવસાન થયું છે. પરમકૃપાળુ પરમાત્મા સ્વશ્રી ઓચ્છવલાલ દેસાઈના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com