November, 2014

 

World Diabetes Day Rally At Dahod

ગઈકાલે તા: 14 નવેમ્બરના રોજ વિશ્વ ડાયાબિટીસ દિવસના ઉપલક્ષમાં દાહોદ જનરલ હોસ્પિટલ, જીલ્લા એન.સી.ડી. સેલ, શહેરની વિવિધ શાળાઓમાં કાર્યરત સ્ટુડંટ પોલીસ કેડેટ વગેરેના સંયુક્ત ઉપક્રમે ડાયાબિટીસ અંગે લોકજાગૃતિ હેતુ શહેરના સીટી ગ્રાઉન્ડ ખાતેથી એક વિશાલ રેલી યોજાઈ હતી. આ રેલીની શ્રી મનિષ જૈન તથા સચિન દેસાઈ દ્વારા લેવાયેલી વિવિધ તસ્વીરો અત્રે માણીએ: Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: mailto:dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


Dahod District BJP Sneh Smmelan

ગત દિવસોમાં ભાજપ અગ્રણી શ્રી ભીખુભાઈ દલસાણીયા, રાજ્યના મંત્રીશ્રી બચુભાઈ ખાબડ, જીલ્લા પ્રભારીશ્રી અમિતભાઈ ઠાકર, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી સુધીર લાલપુરવાલા સહિતના અનેક મહાનુભવોની ઉપસ્થિતિમાં યોજાયેલ દાહોદ ભાજપ સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરના કાર્યાલયના ઉદઘાટન તથા ત્યારબાદ અનુક્રમે જીલ્લા કક્ષાના અને દાહોદ શહેર કક્ષાના નુતન વર્ષ સ્નેહ સંમેલનની વિવિધ તસ્વીરો અત્રે માણીએ: Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: mailto:dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


MrutyuNondh of smt Kirtikaben Hasmukhbhai Shah at USA

મૂળ દેસાઈવાડ; દાહોદના, હાલ અમેરિકા સ્થિત શ્રી સારંગ શાહ, ડૉ શિલ્પન શાહ તથા શ્રીમતિ પ્રીના સંજય મોદીના માતૃશ્રી શ્રીમતિ કીર્તિકાબેન હસમુખભાઈ શાહ (શેઠ)નું આજે તા:15-11-2014 ના રોજ અમેરિકા ખાતે દુ:ખદ અવસાન થયું છે. સ્વશ્રી કીર્તિકાબેનના આત્માને ઈશ્વર શાંતિ અર્પે તથા તેમના પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: mailto:dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


MrutyuNondh of smt LajvantiBen Aatmaram Bachani ( M/o Gulshan Bachani)

દાહોદના પૂર્વ નગર પ્રમુખ અને જીલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી ગુલશનભાઈ બચાની, શ્રી નરેશ તથા રાજેશ બચાનીના માતૃશ્રી લાજવંતીબેન આત્મારામ બચાનીનું આજે તા:14-11-2014 ના રોજ અવસાન થયું છે. પરમકૃપાળુ પરમાત્મા સ્વશ્રી લાજવંતીબેન બચાનીના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com


Jain Samaj’s IndraDhwaj MahaMandal Vidhan Programe

દાહોદ  દિગંબર જૈન સમાજ દ્વારા દસ દિવસીય ઈન્દ્રધ્વજ મહામંડળ વિધાન અને વિશ્વશાંતિ  મહાયજ્ઞની પુર્ણાહુતી  નિમિતે દાહોદમાં ગુરુવારે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દાહોદ શહેરમાં દિગંબર જૈન સમાજ દવારા તપસ્વી 108 શ્રી પ્રભાવસાગરજી મહારાજના સાનિંધ્યમાં 28/10/2014 થી આરંભાયેલ આ કાર્યક્રમ અંતર્ગત  ઈન્દ્રધ્વજ મહામંડળ વિધાન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સંદર્ભે શ્રી પ્રભાવસાગરજી મહારાજ અને નાસિકથી પધારેલા પંડિતશ્રી પવનકુમાર જૈન દ્વારા જૈનોને રસપ્રદ માહિતી આપી હતી. આ કાર્યક્રમની માહિતી અને તસ્વીરો શ્રી સંતોષ જૈનના સૌજન્યથી આપણે અત્રે માણીએRegards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com


‘SarvDharm Samanvay Sabha’ will be on 15-11-’14 at Dahod

Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com 


New ‘Voice Of Dahod’ (Dt:1-11-’14) is Now Online on www.dahod.com

નમસ્કાર, ઉનાળો અને શિયાળો; એ બે ઋતુઓના સંધિકાળ જેવા આ સમયમાં ”વોઈસ ઓફ દાહોદ” નો દીપોત્સવી અંક બાદનો પ્રથમ અંક પ્રસ્તુત થઇ રહ્યો છે. તા: 1 નવેમ્બરના આ અંકમાં આવા મોટા અને ખર્ચાળ પર્વો સંદર્ભે, આપણી માનસિકતા બદલવા કંઈક વિચારવા જેવું દર્શાવતું ”ડોકિયું” છે. તો આવી જ કેટલીક શીખવા જેવી નાની નાની વાતો સંદર્ભે લખાયેલ અને આ અંકમાં આવરી લેવાયેલ સુખ્યાત લેખક શ્રી દિનેશ પાંચાલના એક લેખનું સાભાર- સંકલન પણ મનનીય છે. શ્રી વસંત દવે લિખિત ‘ગેસ્ટ કોલમ’ છે તો નિયમિત કોલમ ‘સપ્તાહના સાત રંગ’ તો છે જ! આપણી નિયમિતRead More