Saturday, November 29th, 2014

 

29-11-’14 ”Voice of Dahod” is now Online on www.dahod.com

દાહોદ ખાતે 1921-’22 સમયગાળાથી સેવાની ધૂણી ધખાવનાર પૂજ્ય ઠક્કરબાપાની આજે 145 મી જન્મજયંતિ છે ત્યારે તેમના જીવન-કવન વિષે ”ડોકિયું”, આફ્રિકાના મસાઈમારા- કેન્યાની પ્રાણીસૃષ્ટિ વિષે માહિતિપ્રદ ‘પ્રકીર્ણ’ જેવી કોલમ્સ, દાહોદના અનેકવિધ જાણકારીસભર સમાચાર, ‘સપ્તાહના સાત રંગ’ સહિતનું આપને પસંદીદા રસપ્રદ ભાથું લઈને આજનું તા:29-11-2014 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. અત્રે ટ્રેલરમાત્ર નિહાળી તેને પૂરેપૂરું વાંચવા માટે www.dahod.com વેબસાઇટની મુલાકાત આવકાર્ય છે. આપના પ્રતિભાવ અને સૂચનો અમને ઈમેઈલ દ્વારા મોકલશો તો આનંદ થશે. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: dostiyaarki@gmail. com &Read More


Press Meet on +ve Jornalism at Dahod

ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગરના ઉપક્રમે, જિલ્લા માહિતી કચેરી, દાહોદ દ્વારા અને પ્રાયોજના વહીવટદારની કચેરીના સહયોગથી પ્રાયોજના વહીવટદારની કચેરીના સભાખંડ ખાતે પ્રાયોજના વહીવટદારશ્રી આર.આર.રાવલની  અદયક્ષતામાં “વિકાસના પરિપ્રેક્ષમાં માધ્યમોની વિભાવના અને હકારાત્મક પત્રકારત્વ” અંગે પત્રકાર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતુ.      આ પરિસંવાદને ખુલ્લો મુકતા પ્રા.વહીવટદારશ્રી આર.આર.રાવલે જણાવ્યું હતું કે, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં પ્રસાર માધ્યમોનો ફાળો અતિ મહત્વનો રહ્યો છે. તે સમાજમાં થઈ રહેલ અવનવા પરિવર્તનની ઘટનાઓંની માહિતી પુરી પાડી સમાજને ઉજાગર કરવાનું કામ કરે છે. હકારાત્મક પત્રકારત્વનું એક માત્ર લક્ષ્ય સત્ય, સંસ્કાર અને સમાજના કલ્યાણ માટેનું હોવું જોઈએ કે જેનોRead More