November, 2014

 

29-11-’14 ”Voice of Dahod” is now Online on www.dahod.com

દાહોદ ખાતે 1921-’22 સમયગાળાથી સેવાની ધૂણી ધખાવનાર પૂજ્ય ઠક્કરબાપાની આજે 145 મી જન્મજયંતિ છે ત્યારે તેમના જીવન-કવન વિષે ”ડોકિયું”, આફ્રિકાના મસાઈમારા- કેન્યાની પ્રાણીસૃષ્ટિ વિષે માહિતિપ્રદ ‘પ્રકીર્ણ’ જેવી કોલમ્સ, દાહોદના અનેકવિધ જાણકારીસભર સમાચાર, ‘સપ્તાહના સાત રંગ’ સહિતનું આપને પસંદીદા રસપ્રદ ભાથું લઈને આજનું તા:29-11-2014 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. અત્રે ટ્રેલરમાત્ર નિહાળી તેને પૂરેપૂરું વાંચવા માટે www.dahod.com વેબસાઇટની મુલાકાત આવકાર્ય છે. આપના પ્રતિભાવ અને સૂચનો અમને ઈમેઈલ દ્વારા મોકલશો તો આનંદ થશે. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: dostiyaarki@gmail. com &Read More


Press Meet on +ve Jornalism at Dahod

ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગરના ઉપક્રમે, જિલ્લા માહિતી કચેરી, દાહોદ દ્વારા અને પ્રાયોજના વહીવટદારની કચેરીના સહયોગથી પ્રાયોજના વહીવટદારની કચેરીના સભાખંડ ખાતે પ્રાયોજના વહીવટદારશ્રી આર.આર.રાવલની  અદયક્ષતામાં “વિકાસના પરિપ્રેક્ષમાં માધ્યમોની વિભાવના અને હકારાત્મક પત્રકારત્વ” અંગે પત્રકાર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતુ.      આ પરિસંવાદને ખુલ્લો મુકતા પ્રા.વહીવટદારશ્રી આર.આર.રાવલે જણાવ્યું હતું કે, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં પ્રસાર માધ્યમોનો ફાળો અતિ મહત્વનો રહ્યો છે. તે સમાજમાં થઈ રહેલ અવનવા પરિવર્તનની ઘટનાઓંની માહિતી પુરી પાડી સમાજને ઉજાગર કરવાનું કામ કરે છે. હકારાત્મક પત્રકારત્વનું એક માત્ર લક્ષ્ય સત્ય, સંસ્કાર અને સમાજના કલ્યાણ માટેનું હોવું જોઈએ કે જેનોRead More


Sangeet Program on Sunday


Free Medical camp on Sunday


MrutyuNondh of smt Kaushlyaben Govindlal Talati at JalVihar Society

દાહોદની સ્ટેશનરોડ સ્થિત જલવિહાર સોસાયટી ખાતે રહેતા શ્રીમતિ કૌશલ્યાબેન ગોવિંદલાલ તલાટીનું આજે તા:28-11-2014 ના રોજ અવસાન થયું છે. દાહોદની અર્બન બેન્કના નિવૃત્ત કર્મચારીશ્રી અભિલાષભાઈ તલાટીના માતૃશ્રી શ્રીમતિ કૌશલ્યાબેન તલાટીના આત,આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com


New Voice of Dahod Just Arrived

પ્રિય દાહોદીયનો, નમસ્કાર… દાહોદના ‘નગરશેઠ’ નું બિરુદ જીવનપર્યંત સાર્થક કરનાર પૂજ્ય શ્રી ગિરધરલાલ શેઠની 100 મી જન્મજયંતિના પાવન અવસરે દાહોદની તેઓશ્રીએ સીંચેલી અને આજે તો વટવૃક્ષ બની ચુકેલી વિવિધ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ દ્વારા અનેક કાર્યક્રમો આયોજિત થયા અને એ રીતે આધુનિક દાહોદના ઘડવૈયા તરીકે પણ ઓળખાતાં આવા પુણ્યાત્માનો શતાબ્દી મહોત્સવ દાહોદવાસીઓએ ધન્યતાથી ઉજવ્યો, જેની વિગતો આપણે અલગ પોસ્ટ દ્વારા મેળવીશું. અત્યારે આ સપ્તાહનું અર્થાત તા:22-11-2014 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત કરતા આનંદ થાય છે. આ અંકમાં આફ્રિકાના સુખ્યાત મસાઈમારા અને કેન્યાના વન્યસૃષ્ટિથી સભર વિવિધ અભ્યારણોની યાદગાર મુલાકાત બાદ લખાયેલ ”પ્રકીર્ણ”Read More


All India BJP AadiJati Bethak Being held at Dahod

Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: mailto:dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


Dahod Jilla Congress Sneh Sammelan

Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: mailto:dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


New ”Voice Of Dahod” (Dt: 15-11-’14) is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો… ‘વોઈસ ઓફ દાહોદ’ નો તા:15-11-2014 નો અંક પ્રસ્તુત કરતા આનંદ થાય છે. આ અંકમાં દાહોદ ખાતે સ્વચ્છતા અને તેના પરિમાણ અને પરિણામની વાત છેડતું ‘ડોકિયું’ છે. તો સફરજનના ભારત ખાતેના ઇતિહાસની રસપ્રદ વાતનું ફીલર, વિદ્યાર્થીઓ સાથેના શિક્ષકના સંબંધ કેવા હોવા જોઈએ તેની ખુબ જ હૃદયપૂર્વક લખાયેલ વાતનું ફીલર, નિયમિત કોલમ ‘સપ્તાહના સાત રંગ’ અને દાહોદની વિવિધ પ્રવૃતિના માહિતિપ્રદ સમાચારનું મજાનું ભાથું છે. આ અંકનું અત્રે માત્ર ટ્રેલર પ્રસ્તુત છે, પુરેપુરો અંક વાંચવા માટે આપે અમારી વેબસાઇટ www.dahod.com ની મુલાકાત લેવી આવકાર્ય છે. અને હા, વાંચીને આપના અમુલ્ય સૂચનો-Read More


Funeral and Besanu Information of Smt. Kirtikaben Hasmukhbhai Shah mother of Shilpan Shah, Sarang Shah and Preena Modi of New Jersey

Funeral and Besanu Information of Smt. Kirtikaben Hasmukhbhai Shah mother of Shilpan Shah, Sarang Shah and Preena Modi of New Jersey Viewing and Funeral: 11/16/14, Sunday from 9-11 am at: Holy Cross Cemetery (crematory) 840 Cranbury South River Road Jamesburg, NJ 08831 Besnu: Next Saturday, 11/22/14 between 2:00-4:00 pm, at 28 Bentley Lane Ocean, NJ 07712 Contacts: Shilpan Shah #732 642 9288 Sarang Shah #973 610 1173 Sanjay Modi # 848 203 5400