October, 2014

 

Indian RedCross Society WorkShop at Dahod (Photo by: Manish Jain)

Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com


Besanu of Late Shree MaheshBhai Desai’s is arranged on October, 18, Saturday , 2014 between 2pm to 4pm at Mehulbhai’s Resident 152 primrose rd., Williston park, NY 11596

Besanu Information OF Late Shri Mahesh Desai cid:image002.jpg@01CFE6D9.3C744BE0 મહેશભાઈ એચ. દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Date:- Saturday, 18th October 2014 Besanu Time:- 2p.m to 4p.m. Address of Mehul bhai: Mehulbhai’s Resident Address:- 152 primrose RD, Williston park, NY 11596 Family Contact detail: Contact number of Mehul Bhai 516 317 0029 Contact number of Smitesh bhai 860 514 2603


Funeral and Viewing Information OF Late Shri Mahesh Desai tomorrow @ 132 Ronkonkoma Ave, Lake Ronkonkoma, NY 11779 10-14-14 between 10:30 am to 1:30 Pm.

Funeral and Viewing Information OF Late Shri Mahesh Desai Resident of NY મહેશભાઈ એચ. દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Viewing @ Funeral Home Viewing Time: Tuesday, 10-14-14 between 10:30 a.m. to 1:30 P.m. Viewing Address Cassidy Funeral Home Inc. 156 Willis Avenue Mineola, NY 11501 http://www.cassidyfh.com/ Funeral Home Phone # 516-746-6222 Funeral on Tuesday 10-14-14 at 1:30 Pm Disposition: Crematory Address Nassau Suffolk Crematory www.nassausuffolkcrematory.com/ 132 Ronkonkoma Ave, Lake Ronkonkoma, NY 11779 (631) 618-3241 Family Contact detail: Contact number of MehulBhai 516 317 0029 Contact number ofRead More


MrutyuNondh of Shri Maheshbhai H.Desai ( Desai Automobiles fame)

મૂળ દાહોદના પણ અમેરિકા ખાતે રહેતા દેસાઈ ઓટોમોબાઈલવાળા શ્રી મહેશભાઈ હરિપ્રસાદ દેસાઈ (શિવાભાઈ) નું આજે  તા: 13-10-2014 દુ:ખદ અવસાન થયું છે. ન્યુયોર્ક સ્થિત શ્રી મેહુલભાઈ તથા શ્રી સ્મિતેશભાઈના પિતાશ્રી અને  શ્રી શરદભાઈ તથા શ્રી દિલીપભાઈના મોટાભાઈ મહેશભાઈ એચ. દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે  તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021    &  M: 094265 95111 E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com


Swachchta Abhiyaan’s Best Garba Award Function by Dahod Nagar Palika

દાહોદ નગર પાલિકા દ્વારા આ વર્ષે સ્વચ્છતા અભિયાન અંતર્ગત દાહોદના વિવિધ ગરબા મંડળોને વિભિન્ન કેટેગરીમાં વિભાજીત કરી ઇનામ આપવામાં આવ્યા હતા. આવો, શ્રી મનિષ જૈન દ્વારા ઝડપાયેલ તસ્વીરો થકી આપણે પણ તેને નિહાળીએ:Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com


New ‘Voice of Dahod’ (Dt:11-10-’14) is now Online on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો, કેમ છો? તા:11-10-2014 નું ”વોઈસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ”મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન” અંતર્ગત દાહોદ ખાતે પણ તેની અસરો વર્તાવા લાગી છે. ત્યારે તેને આનુષાન્ગિક સ્વચ્છતાના સારાનરસા વિવિધ મુદ્દે લખાયેલ ”ડોકિયું”, અને ગત સપ્તાહે સંપન્ન થયેલ શરદપૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે સરસ મજાની સ્મૃતિઓ અને ચંદ્રને લગતા વિવિધ ફિલ્મી ગીતોની માહિતી આપતું ”પ્રકીર્ણ” છે. સાથે સાથે ભારતીય સંસ્કૃતિની પ્રશ્નોત્તરીનો ભાગ-2 અને આપણા વડીલો કાજે સરસ મજાની વાત લઈને ”ફીલર” પણ છે. નિયમિત કોલમ ”સપ્તાહના સાત રંગ” તો ખરી જ.! અને દાહોદના માહિતિપ્રદRead More


Nagar Palika’s General board Meeting held at Muni. Hall. ( Photo by: Manish Jain & Sachin Desai)


RaamRoti Parivaar MauniBaba Vayask Pravrutti Kendra’s SharadoTasv

દાહોદ ખાતે સંત સમાગમ, ધાર્મિક કથા, સમૂહ લગ્નોત્સવ, સીધુ- સમાન આપવું, રામરોટી, દવાખાનાઓમાં ગરીબ દર્દીઓ કાજે ટીફીન યોજના જેવા અનેકવિધ કાર્યો કરતી પ.પૂ. મૌનીબાબા પ્રેરિત સંસ્થા શ્રી સંત કૃપા સત્સંગ મંડળ અને શ્રી રામરોટી પરિવાર તરફથી નગરના આધેડ અને વૃદ્ધ નગરજનો કાજે દૈનિક ધોરણે વિવિધ પ્રવૃત્તિ કરતા ”સંતશ્રી મૌનીબાબા વયસ્ક પ્રવૃત્તિ કેન્દ્ર” દ્વારા તા:06-10-2014 ના રોજ બનખંડી મંદિરના પરિસરમાં શરદોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આ વડીલો કાજે ગરબા અને સ્નેહભોજનનું સુંદર આયોજન થયું હતું. આવો, આ કાર્યક્રમની તસ્વીરો આપણે  અત્રે માણીએ:Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com –


Part 2 Garba Photos from All the area in dahod By Sachin Desai and Manish Jain

Dear Dahodians, દાહોદના વિવિધ વિસ્તારોમાં ગત દિવસોમાં નવરાત્રિ મહોત્સવ અત્યંત શ્રધ્ધાપૂર્ણ પૂર્ણ થવા પામ્યું હતું. આપણે દાહોદના વિવિધ વિસ્તારોની તસવીરો શ્રી મનિષ જૈન તથા સચિન દેસાઈએ ઝડપેલી તસવીરો અત્રે માણીએ Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: mailto:dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


Garba Photos from All the area in dahod By Sachin Desai and Manish Jain

Dear Dahodians, દાહોદના વિવિધ વિસ્તારોમાં ગત દિવસોમાં નવરાત્રિ મહોત્સવ અત્યંત શ્રધ્ધાપૂર્ણ પૂર્ણ થવા પામ્યું હતું. આપણે દાહોદના વિવિધ વિસ્તારોની તસવીરો શ્રી મનિષ જૈન તથા સચિન દેસાઈએ ઝડપેલી તસવીરો અત્રે માણીએ Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: mailto:dostiyaarki@gmail.com & sachindahod@gmail.com