October, 2014

 

Gopashtami (Gaay-Gohri) Celebration at Desaiwad

પ્રિય દાહોદીયનો, દિવાળી બાદ આજરોજ ગોપષ્ટમીના અવસરે દાહોદ ખાતે પરંપરા અનુસાર દેસાઈવાડ ખાતે ગાયગોહરી પડતા જબરજસ્ત માનવમેદની ઉમટી રહી હતી. રંગ અને મોરપિચ્છ વડે સજાવટ પામેલ ગાયને ઘઉંમાંથી બનતી વાની ઘૂઘરી અને ગોળ ખવરાવ્યા બાદ તેનું પૂજન કરવામાં આવે છે. બાદમાં દેસાઇવાડ વૈષ્ણવ હવેલી નજીક ગોપાલકો સાષ્ટાંગ સુઈ જાય છે અને તેના ઉપરથી ગાયોનું ધણ સડસડાટ પસાર થાય તે દ્રશ્ય જ રોમાંચક હોય છે. વ્રજ, દાહોદ અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોને બાદ કરતા આ ગાય ગોહરીનું પર્વ અન્યત્ર ઉજવાતું નથી. અત્રે દેસાઇવાડ ખાતે આજે તા:31-10-’14 ને ગોપષ્ટમીની સાંજે ગાય ગોહરીRead More


JalaRam JanmJayanti Celebration at Dahod

દાહોદ ખાતે ગઈકાલે તા:30-10-2014 ના રોજ જલારામબાપાની જન્મજયંતિ અત્યંત શ્રદ્ધાપૂર્ણ રીતે ધામધુમથી ઉજવાઈ હતી. જે અંતર્ગત સવારે શોભાયાત્રા, શહેરના મંડાવાવ રોડ સ્થિત શ્રી જલારામ મંદિરે બપોરે દર્શન, સાંજે મહાપ્રસાદ (ભંડારો) અને રાત્રે ડાયરો જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ  પ્રસંગોની તસ્વીરો શ્રી મનિષ જૈનના સૌજન્યથી પ્રાપ્ત થઇ છે. આવો, તેને અત્રે માણીએ:Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com   


Dahod Diwali Celebration 2014

Dear Dahodians, દાહોદ ખાતે દિપોત્સવની રંગેચંગે ઊજવણી થવા પામી હતી. શહેરના એમ.જી.રોડ અને સ્ટેશન રોડ ખાતે હકડેઠઠ ઉમટી પડેલ માનવ મહેરામણ અને આ મહાપર્વ નિમિત્તે વેચાણ થતી પરંપરાગત ચીજવસ્તુઓ અને શણગારવામાં આવેલ દાહોદની બિલ્ડિંગોને દાહોદ.કોમ માટે શ્રી મનિષ જૈને આબાદ રીતે પોતાના કેમેરામાં કંડારી હતી. આવો, આપણે પણ અત્રે દાહોદના વિશિષ્ટ દિપોત્સવને માણીએ: Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 610-500-1103 & M: 094265 95111 Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com


Wishing you all a Very happy Diwali and New year

Dear Dahodians, Wishing you all a Very happy Diwali and New year. Lakshmi ka Hath ho, Saraswati ka Sath ho, Ganesh ka niwas ho, aur Maa Durga ke Aashirwad se Apke Jeevan me Prakash ho. Wish you a Happy Deepawali. Regards, Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: dostiyaarki@gmail. com & sachindahod@gmail.com


‘Voice of Dahod” Dipotsavi-2014 is now Online on www.dahod.com

”મારા સપના તારી આંખે સાચા પડતા જાય,એને નવું વર્ષ કહેવાય હું કંઇ પણ ના બોલું તો પણ તરત તને સમજાય, એને નવું વર્ષ કહેવાય ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મઝાનું પકડાઇ જવાની મઝા પડે ને એવું કાઢશું બ્હાનું લાભ, શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાય..!! એને નવું વર્ષ કહેવાય.!” કવિશ્રી અંકિત ત્રિવેદીની આ ”મસ્ત” પંક્તિઓ સાથે આપ સહુને આવનારા નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ… પ્રિય દાહોદીયનો, આપના સહકારથી વધુ એક નવું વર્ષ, દરવાજે ટકોરા મારતું આવી રહ્યું છે. નવા વર્ષના આગમનની સાથે જ દિવાળી રૂપે વિદાય લેતા વર્ષનું પણRead More


Dahodians At Diwali Party In New Jersey on October, 18th 2014 at Jewel Of India

This year we only took few photos at our Diwali Party but I was still Manage to cover all of them at the party So I hope you enjoy all the moving Photos(Videos) on Below Video Link. Watch Diwali party Video @ દિવાળીની ખુબ ખુબ અઢળક વહાલભરી દીવા ની જ્યોતભરી ઘૂઘરા અને મઠીયાભરી તનકતારા અને ચકરડી ભરી….રંગોળીના રંગભરી .સ્વજનના સગભરી શુભેચ્છાઓ….||શુભ દીપાવલીની ખુબ ખુબ શુભ કામનાઓ અને નવલું વર્ષ ખુશીઓનો ભંડાર લઈને તમારા જીવનને ખુબ ઉજ્જવળ અને જયોતીગર્મય નીવડે તેવી પરમાત્મા ને નમ્ર પ્રાર્થના Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & SachinRead More


MrutyuNondh of Shri Samir K. Soni ( Sumanbhai Dentist family)

દાહોદના દેસાઈવાડ ખાતે રહેતા શ્રી સુમનભાઈ સોની પરિવારના (દાંતનું દવાખાનુ વાળા) શ્રી સમીર કિશોરભાઈ સોનીનું યુવાન વયે આજે તા:20-10-2014 ના રોજ સાંજે અવસાન થયું છે. હાલ કેનેડા નિવાસી શ્રી અમિત સોનીના ભાઈ શ્રી સમીર સોનીના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021    &   M: 094265 95111 E-mail: dostiyaarki@gmail. com  &   sachindahod@gmail.com


MrutyuNondh of shri Babulal P. Gandhi at Gujaratiwad

દાહોદના ગુજરાતીવાડ ખાતે રહેતા શ્રી બાબુલાલ પુરષોત્તમદાસ ગાંધી (બાપુ)નું ગઈકાલે તા:19-10-2014 ના રોજ મોડી રાત્રે અવસાન થયું છે. શ્રી કુમુદભાઈ તથા વિમલેશભાઈના પિતાશ્રી બાબુલાલ પુરષોત્તમદાસ ગાંધીના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com


Dahod Kadana Dam Water Supply Inauguration By Manish Jain

દાહોદ માટે જીવાદોરી સમાન કડાણા યોજનાનું ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલના હસ્તે લોકાર્પણ થયું તે પ્રસંગની વિવિધ તસવીરો શ્રી મનિષ જૈનના સૌજન્યથી પ્રાપ્ત થઈ છે. આવો તેને આપણે અત્રે માણીએ Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: dostiyaarki@gmail. com & sachindahod@gmail.com


MrutyuNondh of Shri Sudhirbhai Krushnadas Desai (Gujaratiwad fame)

દાહોદના ગોવિંદનગરની અંકુર સોસાયટી ખાતે રહેતા શ્રી સુધીરભાઈ કૃષ્ણદાસ દેસાઈ (ગુજરાતીવાડ વાળા) નું આજે તા:19-10-2014 ના રોજ અવસાન થયું છે. શ્રી શૈશવ દેસાઈ તથા ગોધરા સ્થિત શ્રીમતિ શીતલ તરુણ શાહના પિતાશ્રી સુધીરભાઈ દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com