20-08-’16 New ”Voice of Dahod” is Now Online on www.dahod.com

પ્રિય દાહોદવાસીઓ, દાહોદ ખાતે વરસતા શ્રાવણના સરવરીયાંની સાથે તા:20-08-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે.

આ અંકમાં રાબેતા મુજબની કોલમ્સ ”ડોકિયું” માં દાહોદની સુખ્યાત એમ.વાય.હાઈસ્કૂલ ખાતે 1978 થી આરંભાયેલ વિજ્ઞાન પ્રવાહની 20 વર્ષની એટલે કે 1998 સુધીની તમામ બેચના ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ભણી ચૂકેલા વિદ્યાર્થીઓનું સંયુક્ત એવું સ્નેહ સંમેલન આવતીકાલે રવિવારે નવતર ઢબથી યોજાનાર છે તે સંદર્ભે વાત છે તો સાથે અન્ય નિયમિત કોલમ ”પ્રકીર્ણ” માં દાહોદના બહુધા વિસ્તારમાં સગવડ બદલે નડતરરૂપ બની ગયેલ બમ્પરની રસપ્રદ વાત છે તો સાથે સહુને પ્રિય એવી કોલમ્સ ”ગીતગુંજન” અને ”સપ્તાહના સાત રંગ” પણ છે. આ સાથે આ અંકમાં અનેક જાણકારી-સભર સમાચાર પણ છે. આશા છે તા:20-08-2016 નો આ અંક પણ આપને વાંચવો ગમશે જ! આપના સૂચનો અને પ્રતિભાવો અમને જણાવશો. અત્રે ‘ટ્રેલર’ નિહાળ્યા બાદ પૂરેપૂરું ‘વોઈસ ઓફ દાહોદ’ વાંચવા માટે આપ અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત લો તે આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: