18-04-’15, New ‘Voice of Dahod’ is now Online on www.dahod.com

પ્રિય દાહોદવાસીઓ, તા:18-04-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં રાબેતા મુજબની કોલમ્સ ”પ્રકીર્ણ” માં અસહાયતા ના આક્રોશની વાત છે તો ”ડોકિયું” માં ગરમીની આ ઋતુમાં દેશભરમાં થયેલા કમોસમી વરસાદ (માવઠું) સંદર્ભે વાત છે તો સાથે અન્ય નિયમિત કોલમ ”સપ્તાહના સાત રંગ” પણ છે. આ સિવાય સુખ્યાત લેખક રોહિત શાહનો વાસ્તુશાસ્ત્ર અને વસ્તુશાસ્ત્રની તુલના દર્શાવતો સરસ મજાનો એક લેખ છે તો નાણાકીય બચતના તજજ્ઞ સમીર દેસાઈ લિખિત ‘જીવનવીમા’ ની માહિતી પણ ઉપયોગી છે. તો સાથે દાહોદના સુખ્યાત સંગીતજ્ઞ શ્રી કપિલદેવ ત્રિવેદીને મુંબઈ ખાતે વેસ્ટર્ન રેલવેનો સર્વોચ્ચ એવો એવોર્ડ અને દ્રષ્ટિ નેત્રાલયના સુખ્યાત તબીબ ડૉ શ્રેયા શાહને અમદાવાદ ખાતે એવોર્ડની પ્રાપ્તિના સમાચાર સહિતના અનેક જાણકારી સભર સમાચાર પણ છે. આશા છે તા:18-04-2015 નો આ અંક પણ આપને વાંચવો ગમશે જ! આપના સૂચનો અને પ્રતિભાવો અમને જણાવશો. અત્રે ‘ટ્રેલર’ નિહાળ્યા બાદ પૂરેપૂરું ‘વોઈસ ઓફ દાહોદ’ વાંચવા માટે આપ અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત લો તે આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com

18-04-15- Sample.jpg






Related News

Comments are Closed

%d bloggers like this: