16 Sep.’17 “Voice of Dahod” is now online on www.dahod.com

નમસ્કાર,

તા:16-09-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં આજકાલ ભારતમાં કુખ્યાત બનેલ બાબા-મહાત્માઓની વાતો વિશેનું ”ડોકિયું”, ”પ્રકીર્ણ”માં હ્રદય રોગ- ભાગ:2, ”સપ્તાહના સાત રંગ”, ”ગીતગુંજન” અને દાહોદના દ્રષ્ટિ નેત્રાલય ખાતે આયોજિત કોન્ફરન્સ સહિતના દાહોદના વિવિધ સકારાત્મક સમાચારો છે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો તા: 16 સપ્ટેમ્બર, 2017 નો અંક અત્રે પ્રસ્તુત છે.


Related News

Comments are Closed

%d bloggers like this: