15 July, 2017 ”Voice of Dahod” is Now Online on www.dahod.com

સહુને નમસ્કાર,

આ સાથે પ્રસ્તુત છે તા: 15-07-2017 નું ”વોઇસ ઓફ દાહોદ”…. આ અંકમાં દાહોદ ખાતે વરસાદની અપૂર્તતાને લઈને લખાયેલું ”ડોકિયું” છે. તો સાથે રસપ્રદ એવા અમેરિકા પ્રવાસ ભાગ-8 છે. ‘ગીતગુંજન’માં આપણી જાણીતી કહેવતો સંકળાઈ હોય તેવા કેટલાક ગીતોની સૂચિ છે. તો ”સપ્તાહના સાત રંગ” કોલમ પણ છે. અને દાહોદના ક્રાંતિકારી વિચાર ધરાવતા યુવાન તરૂણ શર્માની નજરે દાહોદ ખાતે રખડતા નાનકડા બાળકોની ભિક્ષા પ્રવૃત્તિની વાત ”ફીલર” તરીકે છે. આ સિવાય દાહોદના વિવિધ સમાચાર પણ છે. આ અંકને વાંચવા માટે તા:15-07-2017 ના ”વોઇસ ઓફ દાહોદ”નું ટ્રેલર અત્રે જોયા બાદ સંપૂર્ણ સાપ્તાહિક વાંચવા કાજે www.dahod.com વેબસાઈટ ક્લિક કરીને વાંચવા વિનંતી છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com < mailto:dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com < mailto:sachindahod@gmail.com>

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com < mailto:dostiyaarki@gmail.com> & < mailto:sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: