14 November,’15 ‘Voice Of Dahod’ is Now Online on www.dahod.com

પ્રિય દાહોદવાસીઓ, પ્રસ્તુત છે તા:14-11-2015 નું ”વોઈસ ઓફ દાહોદ”. આ અંકમાં રાબેતા મુજબની કોલમ્સ ”ડોકિયું” માં દાહોદ નગર પાલિકાની આગામી દિવસોમાં થનારી ચૂંટણી સંદર્ભે ભાગ-2 છે તો ”પ્રકીર્ણ” માં તાજેતરમાં સંપન્ન થયેલ દીપાવલીની વાત છે તો સાથે અન્ય નિયમિત કોલમ ”સપ્તાહના સાત રંગ” પણ છે. ‘ગીતાંજલિ’ કોલમમાં આ વખતે ”પત્ર-ખત-કાગઝ શબ્દો આવતા હોય તેવા ગીતોની સૂચિ છે. આ સિવાય ‘ગેસ્ટ કોલમ’ માં રીટાયરમેન્ટ પ્લાન વિશે માહિતિ છે અને લેખકશ્રી રોહિત શાહનો એક સરસ લેખ ‘ફીલર’ તરીકે છે. આશા છે આ અંક પણ આપને વાંચવો ગમશે જ! આપના સૂચનો અને પ્રતિભાવો અમને જણાવશો. અત્રે ‘ટ્રેલર’ નિહાળ્યા બાદ પૂરેપૂરું ‘વોઈસ ઓફ દાહોદ’ વાંચવા માટે આપ અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત લો તે આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: