14 May,’16 “Voice of Dahod” is now online on www.dahod.com

નમસ્કાર. તા:14 મે, 2016 નું ”વોઈસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં આવતીકાલે દાહોદ ખાતે લોન્ચ થનાર “ઉજ્જવલા” સંદર્ભે દાહોદના ભવ્ય ભૂતકાળની સાથે પેટ્રોલપંપોની વિશદ માહિતિ દર્શાવતું ”ડોકિયું” છે. તો સંગીતકાર મદનમોહન વિશે ”પ્રકીર્ણ” છે. સાથે વિવિધ માહિતિ સભર સમાચારો અને ‘ગીતગુંજન’ તથા ‘સપ્તાહના સાત રંગ’ કોલમ પણ છે. તા:14-05-’16 ના આ ”વોઈસ ઓફ દાહોદ” ને પૂરેપૂરું વાંચવા માટે અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે. અને હા, આપના પ્રતિભાવ અને સૂચનો અમારા ઈમેઈલ ID ઉપર મોકલશો તો ગમશે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: