13th Feb., 2016 ”Voice of Dahod” is Now online on www.dahod.com

પ્રિય દાહોદીયનો,
આપની સમક્ષ તા:13-02-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં સ્વાભાવિક રીતે ‘વેલેન્ટાઇન ડે’ ના યુવાનોમાં માનીતા પર્વને આનુષાંગિક ”ડોકિયું” અને તેને જ લાગતું ”પ્રેમ” શબ્દને સાંકળતું ”ગીતગુંજન” છે. તોબચત અને ખર્ચને લગતી બાબતો વિષે માર્ગદર્શન આપતી ”ગેસ્ટ કોલમ’ છે. સાથે જ આપની માનીતી કોલમ ‘સપ્તાહના સાત રંગ’ છે તો પાણીનું મહાત્મ્ય દર્શાવતું ‘પ્રકીર્ણ’ છે. સાથે જ દાહોદની અનેક નવાજુની પણ આ અંકમાં પ્રસ્તુત છે.
આપ સહુ દાહોદીયનોને www.dahod.com અને ‘વોઈસ ઓફ દાહોદ’ તરફથી વસંતોત્સવ અને ‘વેલેન્ટાઇન ડે’ ની દિલી શુભેચ્છાઓ. અત્રે આ ”વોઈસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર પ્રસ્તુત છે, પૂરું સાપ્તાહિક વાંચવા માટે www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: