12th March,’16 New Voice of Dahod is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદવાસીઓ, કેમ છો? આ સાથે તા:12-03-2016 નો ”વોઈસ ઓફ દાહોદ” નો અંક પ્રસ્તુત છે.
આ અંકમાં હાલમાં ચાલતી ધોરણ 10 તથા 12 ની બોર્ડની પરીક્ષા સંદર્ભની સરસ મજાની વાત દર્શાવતું ”ડોકિયું” છે તો લોર્ડ મેકોલેએ તત્કાલિન ભારતમાં આપણી અણમોલ એવી ભારતીય સંસ્કૃતિની ઘોર ખોદવાના આશયે અમલી બનાવેલ અંગ્રેજી શિક્ષણની રોચક માહિતી ‘ગેસ્ટ કોલમ’માં છે. સાથે ‘સપ્તાહના સાત રંગ’ છે તો ”ચહેરા’ શબ્દવાળા કેટલાક ગીતો ‘ગીતગુંજન’માં છે. સાથે જ માનવ શરીરની રોચક માહિતી આપતું ‘ફીલર’ પણ છે.
સાથે દાહોદના અન્ય સમાચાર પણ છે. આશા છે કે આપને તા:12-03–2016 નું આ ”વોઈસ ઓફ દાહોદ” પણ ગમશે જ!
પરંતુ અત્રે માત્ર ટ્રેલર છે, આ અંકને પુરેપુરો વાંચવા કાજે આપે અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત લેવી આવકાર્ય રહેશે. અને હા, આપના સૂચનો- પ્રતિભાવ અમને અમારા ઈમેઈલ આઈ.ડી. ઉપર મોકલશો તો આનંદ થશે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com sachindahod@gmail.com>






Related News

Comments are Closed

%d bloggers like this: