12th Dec.-2015 ‘Voice of Dahod’ is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો, આપ સહુને સરસ મજાના શિયાળાની શુભેચ્છાઓ.
આ સાથે આજનો તા:12-12-2015 નો ‘વોઈસ ઓફ દાહોદ’ નો અંક પ્રસ્તુત છે. તાજેતરમાં સંપન્ન થયેલ નગરપાલિકાની ચૂંટણી બાદ જાહેર થયેલા પરિણામો દ્વારા વિજયી નીવડેલા તમામ 36 નગરસેવકોના નામ અને હવે તેઓએ કરવા જેવા કાર્યો વિષે અભ્યાસ બાદ લખાયેલ ‘ડોકિયું’, ઉત્તર ભારતના પ્રવાસનો ભાગ-2 દર્શાવતું ‘પ્રકીર્ણ’, ”ગીતગુંજન”, ‘સપ્તાહના સાત રંગ’, ‘ફીલર’ જેવી નિયમિત કોલમ્સ તો છે જ! આ ઉપરાંત દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ”પ્રતિબધ્ધતા દિવસ” ની ઉજવણી સહિતના વિવિધ સકારાત્મક સમાચાર પણ છે. આશા છે આપને આ વાંચન ગમતું હશે. આપના પ્રતિભાવો અને સૂચનો અમને અમારા ઈમેઈલ એડ્રેસ ઉપર પાઠવશો તો આનંદ થશે. અત્રે આ સાપ્તાહિકનું ટ્રેલર જોયા બાદ તેને પૂરેપૂરું વાંચવા માટે અમારી વેબસાઇટ www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: mailto:dostiyaarki@gmail.com & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: