12th August, ’17 ”Voice of Dahod” is Now Online on www.dahod.com

નમસ્કાર,

તા:12-08-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આશા છે કે આ સાપ્તાહિકનું વાંચન આપને ગમતું હશે. આ અંકમાં 15 ઓગષ્ટ નિમિત્તે 15 વાતો વિશેનું ”ડોકિયું”, ”અમેરિકા પ્રવાસ”નો છેલ્લો ભાગ-12, ”સપ્તાહના સાત રંગ”, ”ગીતગુંજન” અને ડો સૃજા તલાટી લિખિત ‘ફિઝિયોથેરાપી’ વિશેનો લેખ અને સાથે સાથે દાહોદના વિવિધ સકારાત્મક સમાચારો છે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો તા: 12 ઓગષ્ટ, 2017 નો અંક અત્રે પ્રસ્તુત છે, તે માણીએ.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com < mailto:dostiyaarki@gmail.com> & < mailto:sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: