11th June.’16 ”Voice of Dahod” is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો, તા:14-06-’16 નું ”વોઈસ ઓફ દાહોદ” આપ સમક્ષ પ્રસ્તુત થઇ રહ્યું છે. દાહોદના દ્રષ્ટિવંત વ્યક્તિત્વના એક માલિક એવા સ્વશ્રી ઇન્દુભાઇ શેઠ વિષે લખાયેલ ‘ડોકિયું’ આજના અંકમાં પ્રસ્તુત છે તો એવી જ નિયમિત કોલમ ‘પ્રકીર્ણ’માં વિષયક લેખ છે. અને ‘સપ્તાહના સાત રંગ’, ‘ગીતગુંજન’, રોકાણ અંગે માર્ગદર્શન આપતી આ વખતની ‘ગેસ્ટ કોલમ’ સહિત દાહોદના માહિતિપ્રદ સમાચારોનું ભાથું પણ આજના તા:14-06-’16 ના ”વોઈસ ઓફ દાહોદ”માં છે. આશા છે આપને આ વિવિધ રસ ધરાવતું સાપ્તાહિક ગમતું જ હશે.આપના સૂચનો- પ્રતિભાવ અમને મોકલશો તો ચોક્કસ અમારા માટે તે ઉત્સાહના ઇન્જેક્શનની ગરજ સારશે. તો આવો, અત્રે આ ટ્રેલર નિહાળીએ અને તેને પૂરેપૂરું વાંચવા માટે www.dahod.com વેબસાઈટની મુલાકાત આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: