11th July’s ‘Voice of Dahod’ is now Online on www.dahod.com

નમસ્કાર દાહોદવાસીઓ, આપ સહુને અત્યારે ચાલતા પવિત્ર એવા પુરષોત્તમ (અધિક) અને રમજાન માસની ખુબ ખુબ શુભેચ્છાઓ….
આ સાથે આજનું તા:11-07-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં દાહોદના વિવિધ સમાચાર, નિયમિત કોલમ ”સપ્તાહના સાત રંગ” ઉપરાંત અમદાવાદના સુખ્યાત રેડીઓ જોકી (RJ) વિશાલ કે જે મૂળ દાહોદવાસી છે, તેના વિષે ”ડોકિયું” છે. તો આપણી ગુજરાતી ભાષામાં લખાયેલ પ્રવાસ સાહિત્ય વિશેનો ભાગ-1 ”પ્રકીર્ણ” કોલમમાં છે. તે સિવાય તાજેતરમાં અવસાન પામેલા પ્રસિદ્ધ તબલાવાદક પં. વિક્રમ પાટીલ (વિક્કીદાદા) ના દાહોદ સાથેના સંસ્મરણો દાહોદના સુખ્યાત સંગીતજ્ઞ શ્રી કપિલદેવ ત્રિવેદીની કલમે ”ગેસ્ટ કોલમ” માં છે. આ સિવાય આગામી દિવસોમાં આવનાર ચૂંટણીને ધ્યાને લઈને ‘ભૂમિપુત્ર’ ના એક લેખનું સાભર- સંકલન ‘ફીલર’ તરીકે છે. આશા છે આપને આ સાપ્તાહિક ગમતું હશે. આપના પ્રતિભાવ- સૂચનો અમારા ઈમેઇલ ID ઉપર આપવા વિનંતી. ”વોઈસ ઓફ દાહોદ” નો આ અંક અત્રે તો દર વખતની જેમ માત્ર ‘ટ્રેલર’ સ્વરૂપે જ છે, તેને પુરેપુરો વાંચવા માટે અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com

11-07-2015-sample.jpg






Related News

Comments are Closed

%d bloggers like this: