112017 ‘Voice of Dahod’ is Now online on www.dahod.com

સહુ દાહોદીયનોને નમસ્કાર,

તા:11-03-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે આપ સમક્ષ પ્રસ્તુત છે. હોળીના પાવન પર્વ નિમિત્તે આ વખતનું ”ડોકિયું” પ્રસ્તુત છે. તો ”પ્રકીર્ણ”માં આ વખતે આસામ તરફના ઉત્તરપૂર્વના પ્રવાસનું રસપ્રદ વર્ણન છે. સાથે દાહોદના હિતેન્દ્ર રણા લિખિત “ગેસ્ટ કોલમ” છે. ગીતગુંજન, સપ્તાહના સાત રંગ જેવી રેગ્યુલર કૉલમ્સની ગેરહાજરી છે પરંતુ દાહોદના વિવિધ સકારાત્મક સમાચાર છે. આશા છે આપને આ અંક પણ ગમશે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો આજનો તા:11 માર્ચ, 2017 નો અંક અત્રે પ્રસ્તુત છે, તે માણીએ:

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com < mailto:dostiyaarki@gmail.com> & < mailto:sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: