09-09-’17 New ”Voice of Dahod” is Now online on www.dahod.com

નમસ્કાર,

તા:09-09-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં હાસ્ય કલાકાર મોબાઈલના વધતા વપરાશ સામે લાલબત્તી દર્શાવતું અને સાથે વિસરાતા જતા બાળગીતોની સૂચિ સાથેનું ”ડોકિયું” છે તો સાથે ”સપ્તાહના સાત રંગ”, ”ગીતગુંજન” પણ છે. હૃદયરોગ વિષે માહિતીપ્રદ ”પ્રકીર્ણ” છે તો સાથે દાહોદના વિવિધ સકારાત્મક સમાચારો છે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો તા: 09 સપ્ટેમ્બર, 2017 નો અંક અત્રે પ્રસ્તુત છે, તે માણીએ.​

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com < mailto:dostiyaarki@gmail.com> & < mailto:sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: