08-07-’17 ”Voice of Dahod” is online now on www.dahod.com

સહુ દાહોદીયનોને નમસ્કાર,

આ સાથે પ્રસ્તુત છે તા: 08-07-2017 નું ”વોઇસ ઓફ દાહોદ”…. આ અંકમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે લખાયેલું ”ડોકિયું” છે. તો સાથે અમેરિકા પ્રવાસ ભાગ-7 છે. ‘ગીતગુંજન’માં વરસાદની ઋતુમાં ”ભીગી/ ભીગના” શબ્દ સંકળાતો હોય તેવા કેટલાક ગીતોની સૂચિ છે. તો ”સપ્તાહના સાત રંગ” કોલમ પણ છે. આ સિવાય દાહોદના વિવિધ સમાચાર પણ છે. આ અંકને વાંચવા માટે તા:08-07-2017 ના ”વોઇસ ઓફ દાહોદ”નું ટ્રેલર અત્રે જોયા બાદ સંપૂર્ણ સાપ્તાહિક વાંચવા કાજે www.dahod.com વેબસાઈટ ક્લિક કરીને વાંચવા વિનંતી છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com < mailto:dostiyaarki@gmail.com> & < mailto:sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: